પંચમહાલ: હાલોલના શિવરાજપુર ખાતે કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર એ મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું.

૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત જિલ્લાને ત્રણ તબક્કામાં કુલ ૧૩ મોબાઈલ પશુ દવાખાના મળશે હાલોલના શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર એ મોબાઇલ પશુ દવાખાનું કાર્યરત કર્યું છે. જે રીતે માનવ જીવ બચાવમાં ૧૦૮ એમ્બ્યુલન્સ છે તે રીતે આજે કાર્યરત કરાયેલા આ હરતા-ફરતા દવાખાનાઓ પશુપાલકોની અમૂલ્ય જણસ એવા પશુઓના […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન તેમજ સૅનેટાઇઝર નો છટકાવ કરવામાં આવ્યો હતો.વાવેરા ગામ માં પ્લોટ વિસ્તારમાં બઘી દુકાનો પણ બંધ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ ની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરી હતી અને બાઘાભાઈ દુલાભાઈ કાછડ ના સપક મા આવ્યા હતા તે લોકો ને હોમ કોરેન્ટાઈન કરવામાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કોરોના મહામારી વચ્ચે મિલકત વેરાની રાહત આપવા માંગ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા સુધરાઈ સત્તાધિશો સમક્ષ રજુઆત કરી કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માં ધંધા રોજગાર સતત ત્રણેક મહિના બંધ રહેતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદના મિલ્કતધારકો ને મિલ્કત વેરો ભરવામાં રાહત કરી આપવામાં આવે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના મોવાણા ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને હાથફેરો કર્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સોનાના દાગીના,રોકડ અને બાઈક મળીને રૂપિયા ૧,૮૩,૯૦૦/- નાં મુદામાલ ની ચોરી કેશોદ તાલુકાના મોવાણા ગામે મસ્જિદ ની બાજુમાં આવેલ રહેણાંક બંધ મકાનમાં દરવાજા તોડી તસ્કરો ત્રાટકીને તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ અને મોટરસાયકલ લઈને નાશી ગયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેશોદના માર્કેટિંગ યાર્ડ પાસે વાડીએ રહેતાં મુળ મોવાણા ગામે […]

Continue Reading

જૂનાગઢ: રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા કોરોના પી.પી.ઈ કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રોટરી ક્લબના પ્રમુખ હિતેષ રામોલિયા,સેકે.ભરતભાઈ કોરીયા તેમજ રોટરીયન મિત્રો હિતેષ ચનિયારા , રક્ષિત જોષી , કિરીટ.ત્રાબડીયા , જીતેન્દ્ર પટેલ દ્વારા ડો.ભિમાણી સાહેબ ,ડો.પીઠવા સાહેબ તેમજ ડો.વરૂ સાહેબ સી.એચ.સી માં 10 કિટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ પી.એચ.સી માં ડો.પોપટ સાહેબ,ડો.રક્ષિત જોષી અને સ્ટાફ ની હાજરીમાં બીજી પાંચકીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ 108 […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામના ખેડુતે આર્થીક સંકણામણના કારણે દવા પી ને જીવન ટૂંકાવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ છેલ્લા ઘણા સમયથી આર્થીક સંકણામણ ભોગવતા આ ખેડુતે દવા પી પોતાનું જીવન ટુંકાવતા નાનાએવા પરીવારમાં શોક છવાયો છે.ખેડુતના ખીચામાંથી ચીઠી નીકળતાં તેમાં પોતે આર્થીક સંડામણ થી આત્મહત્યા કરી હોવાનું લેખીતમાં જણાવ્યું હતું. મરનાર ખેડુતને કુટુંબમાં તેમના પત્ની અને બે સગીર પુત્ર હોવાનું સામે આવ્યું છે અને મરણ જનાર ખેડુત ઓસાઘેડ ગામે પાંચ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. 27 મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે વધુ ૩ નવા કેસો પોઝિટિવ નોંધાયા હતા. જેમા એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાના દાખલ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા ભાજપ દ્વારા વિકાસ કાર્યો તથા યોજનાઓની માહિતી પહોંચાડવા માટે વ્યક્તિગત સંપર્ક તથા પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો.

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના કેન્દ્ર સરકાર ના બીજા શાસનકાળ ને એક વર્ષ પૂર્ણ થતાં જિલ્લા ભાજપ તથા પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી ની સૂચના મુજબ રાજુલા તાલુકા ભાજપ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ,મહામંત્રી વિક્રમભાઈ શિયાળ, રાકેશભાઇ શિયાળ, મુકેશભાઈ ગુજરીયા દ્વારા રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત સંપર્ક અભિયાન હાથ […]

Continue Reading

અરવલ્લીના જેલના ૧૨૭ કેદીઓ અને જેલ સ્ટાફના ૧૭ પોલીસકર્મીઓના કોરોનાના સેમ્પલ લેવાયા.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી કોરોનાને લઇ બે દિવસ કેમ્પ યોજી જેલના કેદીઓ અને પોલીસકર્મીઓના આરોગ્યનું નિદાન કરાયું. હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ અને બીજા શહેરમાં લોકોની રક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે અને ઘણી જેલમાં કેદીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે અરવલ્લીમાં તકેદારી રૂપે […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના ભોજવા ગામનુ ગૌરવ ઝાલા પરિવારની દીકરી એ ફિલિપાઇન્સમાં M.B.B.S ની ડીગ્રી મેળવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તાલુકાના ભોજવા ગામ ના રહીશ અને પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ના વિરમગામ તાલુકા તથા શહેર ના પ્રમુખ વિક્રમસિંહ ઝાલા ના સુપુત્રી શ્રી ડૉ.સિધ્ધિકુંવરબા વિક્રમસિંહ ઝાલા વિદેશ (ફીલીપાઈન્સ) મા મેડિકલ અભ્યાસ પુર્ણ કરી એમ.બી.બી.એસ (M.B.B.S) ની ડીગ્રી પ્રાપ્ત કરી ડૉ . સિધ્ધિકુંવરબા એ વિરમગામ તાલુકા નુ તથા એસોસીયેશન તેમજ ઝાલા પરિવાર સહિત […]

Continue Reading