બ્રેકીંગ રાજકોટ: રાજકોટના ત્રંબા ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતમાં અમદાવાદના વસ્ત્રાલમાં ફરજ બજાવતા પી.એસ.આઈ નું મોત.
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટના ત્રંબા ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતનો મામલો અમદાવાદ વસ્ત્રાલમાં ફરજ બજાવતા PSI નિલેશ કોઠારીનું અકસ્માતમાં મોત કાર સાઈડમાં પાર્ક કરી ડીકીમાંથી વસ્તુ કાઢતા હતા ત્યારે બેકાબુ ટ્રક કારની પાછળ ટકરાતા નીપજ્યું મોત કારમાં ૪ બાળકો અને PSIના પત્ની હતા જેમનો આબાદ બચાવ.
Continue Reading