મહીસાગર: શિક્ષણ જગતને શર્મશાર કરતો ડમી શિક્ષક નો કિસ્સો બહાર આવતા સમગ્ર મધ્ય ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત.
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર શાળાના જ શિક્ષક દ્વારા શિક્ષણ સચિવ વિનોદ રાવની કરવામાં આવેલી અરજીમાં શાળાના મુખ્ય શિક્ષક મનજી પટેલ દ્વારા શાળામાં ડમી શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય કરાવતા હોવાની અરજી કરવામાં આવી છે જેમાં બીજા મહત્વના ઘણા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં મનજી પટેલ શાળામાં હાજર રહેતા નથી […]
Continue Reading