દીવ: લોકડાઉંન ને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ આર્થિક સંકડામણમાં સપડાયું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ભારતમાં લોકડાઉનની છૂટછાટ બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મે જૂન મહિના વેકેશન ના અતિ મહત્વ ના હોય અને આ મહિના દરમિયાન વેકેશનમાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં દીવ ની મુલાકાત લેતા હોય છે.સહેલાણીઓ ઉપર દીવની તમામ હોટેલો અને તેનો સ્ટાફ અને હોટલ માલિકો નિર્ભર હોય છે. હાલ થોડી છૂટછાટ મળી હોવા છતાં કોરોના ના લીધે […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારીના ચલાલા થી ગોપાલ ગ્રામ વચ્ચે દવા ભરેલ બોલેરો ગાડી પલ્ટી ખાઇ ગઈ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જુનાગઢ થી મહુવા તરફ જઈ રહેલ બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા ગામ લોકો દોડી ગયેલ.દવા ભરેલા બોલેરો ગાડી ગોપાલ ગ્રામ પાસે પલ્ટી ખાઇ જતા ગામ લોકોએ બોલેરો ગાડીના કાચ તોડીને ડ્રાઇવર ને બચાવી લીધો હતો. આ રોડ ઉપર અવાર નવાર આવી ઘટનાઓ બનતી હોય તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરતા ગામ […]

Continue Reading

અમરેલી મોટી કુંકાવાવ વચ્‍ચે બે અજાણ્યા ઇસમોએ મોટર સાયકલમાં લીફ્ટ આપી રોકડ રકમ તથા મોબાઇલ ફોનની કરેલ લુંટના ગુન્‍હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી વડીયા તાલુકાના લુણીધાર ગામના મનસુખભાઇ કરશનભાઇ સોલંકી, ઉં.વ.૫૫ નાઓ અમરેલી માર્કેટીંગ યાર્ડમાં મજુરી કામ કરી પોતાના ઘરે જવા માટે અમરેલી કુંકાવાવ જકાતનાકા પાસે ઉભા હતાં તે દરમ્‍યાન બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ લઇ ત્યાંથી પસાર થયેલ અને મનસુખભાઇને મોટી કુંકાવાવ સુધી જઇએ છીએ, તમને ત્યાં ઉતારી દઇશું તેમ કહી મોટર સાયકલમાં વચ્‍ચે […]

Continue Reading

બનાસકાંઠા: સરહદી પંથકમાં પીવાના પાણીની સમસ્યા આજે પણ યથાવત.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા સુઇગામના વાધપુરા ગામે પીવાના પાણી માટે વલખા મારતા ગામલોકો. સતત બે માસ થી ટેન્કર દ્રારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગામની પાણીની ટાકી બની શોભાના ગાંઠિયા સમાન ઘર ધર પાણી પહોંચાડવાના દાવા સરહદી વિસ્તારમાં થયા પોકળ સાબિત વાધપુરા ગામની મહિલા આજે પણ પીવાના પાણી માટે ટેન્કરની જુએ છે રાહ.

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાલડા ગામે કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે શેરીઓ સીલ કરી હતી.

બ્યુરોચીફ: રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલીરિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા તાલડા ગામ ના સરપંચ રમેશભાઈ જાદવ દ્વારા ગામ ના દરેક વ્યક્તિ ને ખોટી રીતે બહાર નો નિકળવા માટે નો આદેશ કર્યો હતો અને કામ સિવાય બહાર નિકળવુ નહી તેમજ બહાર ની મુસાફરી કરવી નહીં તેવુ જણાવ્યું હતું અને હાલ બહાર થી આવતા લોકો ને ફરજીયાત કોરન્ટાઇન કરવામાં આવશે ખાંભા […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના દાતરડી નજીક અકસ્માત: બોલેરોએ બાઈકને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત.

બ્યુરોચીફ: રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલીરિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા ના મહુવા રોડ પર અકસ્માત એક નુ મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થવા પામી હતી અકસ્માત થતાં ગાડી એકાએક સળગી હતી વિસળીયા ગામ ના સરપંચ પોતાના જીવના જોખમે સળગતી ગાડીમાંથી લાશ કાઢી હતી. જાણવા મળતા વિગત મુજબ મહુવા તરફથી બે યુવાનો રાજુભાઈ બચુભાઈ જાદવ (પ્રજાપતિ) જતીનભાઈ […]

Continue Reading