છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો બ્લાસ્ટ થતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકામાં છ તેમજ સંખેડા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તમામ કોરોના પોઝિટિવ દર્દી બોડેલી ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. છોટાઉદેપુરના કોરોના પોઝિટિવ દર્દીને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ […]
Continue Reading