મોરબી: હળવદ મેઈન બજારમાં તંત્ર દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ઉનાળામાં સમયમાં એકબાજુ લોકોને પીવાના પાણી માટે ફાફામાં મારવા પડે છે ત્યારે હળવદ ની મેન બજાર આવેલ નગરપાલિકા દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ કરવામાં આવે છે જેના કારણે બજારના વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે ,હળવદ ની મેઈન બજાર માં નગરપાલિકા થી લઈને નાકા અસ બી આઈ બેક ની મેઈનબજાર સુધી આ […]

Continue Reading

સુરેન્દ્રનગર: જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના સંગઠન મંત્રી હાર્દિકભાઇ,પ્રમુખ શ્રી સાવડીયા સતિષભાઇ ઠાકોરના માર્ગદર્શન સુંચનાને ધ્યાનમા રાખીને આખા દેશમાં અને ગુજરાત હાલમાં લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી સામાજિક લોકસેવા કરનાર પોલીસ સ્ટેશન પાટડી અને સરકારી હોસ્પિટલ પાટડી આ કોરોના વાયરસ મહામારી સામે લડી રહેલા તેમના પરિવારની પણ દરકાર કર્યા વગર ખડે-પગે […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના દેલવાડા રોડ પર ટ્રકચાલકે ગૌમાતા ને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.ગૌ રક્ષક દળ ઉના દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના દેલવાડા રોડ પર એક નંદી ને ટ્રક અડફેટે લેતાં નંદી ને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત નિ જાણ થતાં ગૌ રક્ષક દળ ઉના ના બધા કાર્યકરો ઘટના સ્થળે પહોંચી અને નંદી ની તાત્કાલિક સારવાર કરી હતી. આ સારવાર કાર્ય માં મુકેશભાઈ સોલંકી (છત્રપતિ ) ડો. આનંદભાઈ ગૌદાની,દિલીપભાઈ મૈયા,રઘુભાઈ બારૈયા,મિતેશભાઇ સોલંકી,વિજયભાઈ જેઠવા,લલિતભાઈ […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેટલાક ગામોમાં જંગલી ઈયળોએ મચાવ્યો આતંક.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેટલાક ગામોમાં અચાનક જ એક વિચિત્ર પ્રકારની ઇયળો આવી પડી છે.. આ ઈયળો એકલ દોકલ નહિ પરંતુ લાખો અને કરોડોની સંખ્યામાં આવી પડે છે.ગીર જંગલ માંથી આવતી આ મુસીબતના કારણે લોકોનું જીવન દોહ્યલું થઇ ગયું છે. આ એક વિચિત્ર પ્રકારની ઈયળો છે જેણે છેલ્લા એક અઠવાડિયાથી આ ગામ પર જાણે કે  રીતસર નો […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેતા કલેકટર આયુષ ઓક.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા શહેરી વિસ્તારના જવાહર રોડ વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતાં કલેકટર આયુષ ઓક તેમજ ડી.ડી.ઓ તેજસ પરમાર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ કન્ટેન્ટમેન્ટ તેમજ બફર ઝોન વિશે વિગતવાર માહિતી મેળવી લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જરૂરી કામ કરવા તેમજ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી લોકોને પોતાના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે ઝેરી મધના ઝુંડથી રાહદારીઓ પરેશાન

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આશરે પાંચ ફુટ લંબાઈ બે ફુટથી વધુ પહોડાઈ ધરાવતા ઝેરી મધના ઝુંડથી રાહદારીઓ વાહનચાલકો પરેશાન જવાબદાર તંત્ર દ્વારા ઝેરી મધનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી. કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે પ્લોટ વિસ્તારના જુના રસ્તે પાતાળ કુવાની બાજુના ખેતરની વાડમાં ઝેરી મધનુ મોટુ ઝુંડ છે જે આશરે પાંચ ફુટ લંબાઈ તથા […]

Continue Reading