અમરેલી: ખાંભા તાલુકાના મોટા બારમણ ગામના સરપંચ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો.
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણના સરપંચ દેવશીભાઈ વાઢેર મહુવાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાતર રોડ પર આવેલ ખાખબાઈના પાટીયા પાસે થયો હુમલો કરનારા સિલ્વર કલરની ફોર વ્હીલમા હતાં અજાણ્યા શખ્સો આવેલ લોખંડની પાઈપ વડે ચાલુ ગાડીએ હુમલો કરી શખ્સો થયા ફરાર. સરપંચને માથામાં હુમલો થતાં ગંભીર ઈજા થતાં પ્રથમ […]
Continue Reading