નર્મદા: કેવડીયા ગામે હેલીપેડ ટેકરી પર લગાડેલ તંબુ બાબતે પો.ઇ.કેવડીયા કોલોનીએ કરી સ્પષ્ટતા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામે હેલીપેડ ટેકરી ઉપર પોલીસ દ્વારા જે તંબુ લગાવવામાં આવ્યો છે તેનો હેતુ માત્ર અને માત્ર સુરક્ષા માટે નો છે તેમ કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પંચાયતના સરપંચ શ્રી ને ઉદ્દેશીને લેખીતમાં જણાવેલ છે હેલી પેડ ટેકરી પર સ્થાપિત તંબુ ને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્‍લામાં જુના તમામ પ્રકારનાં વાહનોની લે-વેંચ કરતા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવુ ફરજીયાત

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર દેશમાં ભાગફોડીયા તત્વો દેશમાં અરાજકતા ફેલાવવાનાં હેતુથી રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ મોપેડ કે વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના (તમામ પ્રકારનાં વાહનો)નો ઉપયોગ કરતા હોવાનું જણાય છે. આતંકીત કૃત્‍યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઇ સ્‍પષ્‍ટ નોંધ ન હોવાના કારણે તેના મુળ માલીક સુધી પહોંચવાનું તપાસ એજન્‍સીને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં બોરના માલિકોને જરૂરી તકેદારીના પગલા લેવા સુચના

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજયમાં ભુગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો વગેરે દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલિક દ્વારા નિષ્કાળજી સેવવામાં આવે છે અને બોર ખુલ્લા મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના કે ગંભીર પ્રકારની ઇજાઓ થવાના બનાવો અવાર-નવાર રાજયમાં બની રહેલ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્‍લામાં બહારના મજુરો રાખનાર માલિકોએ નિયત પ્રત્રકમાં માહિતી ભરી સબંધિત પોલીસ મથકમાં આપવા આદેશ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્‍લામાં ઔદ્યોગિક એકમો આવેલા છે. હાઇવે ઓથોરીટી તથા માર્ગ મકાન વિભાગ દ્વારા રોડના તથા અન્‍ય બાંધકામના કામોમાં અન્‍ય રાજયોમાંથી મજુરો લાવવામાં આવે છે. જે મજુરો, મજૂર ઠેકેદારો તથા સપ્‍લાયર્સ/કોન્ટ્રાકટરો દ્વારા લાવવામાં આવે છે. જિલ્‍લામાં મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓમાં મોટા ભાગના કિસ્‍સાઓમાં પરપ્રાંતિય મજુરો ગુન્‍હા આચરી પરત પોતાના વતનમાં જતા રહેતા […]

Continue Reading

ખેડા જિલ્‍લામાં મોબાઇલ પશુદવાખાનું શરૂ કરાયુ

બ્યુરોચીફ: નારાયણ સુખવાલ,ખેડા ખેડા જિલ્‍લાના અંદાજે આઠ લાખ પશુઓને આ સેવાઓનો લાભ મળશે. આ ઉપરાંત ખેડા જિલ્‍લામાં ઘણા પ્રકારના રોગો રસીકરણ દ્વારા રાજ્ય સરકારના પ્રયત્‍નોથી નાબૂદ કરેલ છે. ખેડા જિલ્‍લામાં અંદાજીત વાંજીત એક લાખ પશુઓ ઘાસચારો ખાય છે. પણ દૂધ આપતા નથી. તેવા પશુઓને આ મોબાઇલ વાન દ્વારા દૂધ ઉત્‍પાદન કરતાં કરવામાં આવશે.જિલ્‍લામાં હાલ ૧૭ […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારી મામલતદાર કચેરી પાછળ રેલ્વેટ્રેક પરથી અજાણી મહિલાની લાશ મળી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી મૃતદેહ પેનલ પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજ ખાતે રવાના, ઓળખ મેળવા પોલીસની મથામણ ધારી ખોડીયાર ડેમના પાયલોન સામે આવેલ મામલતદાર કચેરી પાછળ પાંચસો મિટર દૂર એક વાડી પાસેથી પસાર થતા રેલ્વેટ્રેકની બાજુમાં ખોદેલ ખાઈમાંથી એક અજાણી મહિલાની કોહવાઈ ગયેલી બદબુ મારતી લાસ મળી આવતા પોલીસ મૃતકની ઓળખ મેળવવા મથામણ કરી રહી છે […]

Continue Reading

અમરેલી: છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પડેલ છે આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હતા અને આજદિન સુધીની તપાસ દરમ્યાન આરોપીનું નામ ખુલવા પામેલ ન હોય […]

Continue Reading