રાજપીપળામાં મૂંગા પશુઓની કફોડી હાલત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આપણે આપણા સ્વાસ્થ્ય અને જીવની સુરક્ષા માટે એકદમ સતર્ક છીએ. આપણી સલામતી માટે આપણે પોતે પણ જાગૃત છીએ અને તંત્ર પણ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. બીજી તરફ રાજપીપળામાં મૂંગા પશુઓની હાલત દયનીય બની છે. સમસ્યા એ છે કે પશુઓને તેમના માલિકો દ્વારા છુટ્ટા રખડતા […]

Continue Reading

ખાંભા: ભુગર્ભ ગટરનાં કામમાં ગેરીરીતી અંગે ઉચ્ચસ્તરે રજુઆત કરતુ આર.ટી.આઈ એકટીવીસ્ટ એસો.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના વર્ષ ૨૦૧૨ માં ખાંભા ગામમાં બનેલી ભુગર્ભ ગટરનાં ભ્રષ્ટાચાર યુક્ત કામમાં હલકી ગુણવતાની ઈંટો બનેલી ગટરની કુંડીઓ, માત્રને માત્ર પાણીનાં નિકાલ માટે બનેલી ભુગર્ભ ગટરના ૬ કે ૮ ઈંચના પાઈપમાં કોન્ટ્રાકટર અને ખાંભા ગ્રામ પંચાયતના તત્કાલીન સતાધીશોએ આર્થિક કારણોસર અને મતની લ્હાઈમાં આપેલ શૌચાલયોના કનેકશનો અને સરકારની શૌચાલય યોજનામાં શૌચાલયની કુંડીઓ બનાવવી […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા ગામના ધોકડવા ગામના યુવાનનું અકસ્માત સર્જાતા ઘટના સ્થળે મોત નીપજ્યું.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર ગઢડા ગામના ધોકડવા ગામમાં જી.ઇ.બી મા ફરજ બજાવતા નરેશભાઈ દાફડા મોડી રાત્રીના સમયે બાઈક લઈને ધોકડવા ગામે આવી રહ્યા હતા ત્યારે જશાધાર ગામ નજીક અકસ્માત સર્જાતા ઘટના સ્થળે મોત મોત થયું હતું. નરેશભાઈ દાફડા નાં પરિવારમાં પતિ પત્ની અને એક પુત્રી હોય ત્યારે આ બનાવની પરિવારજનો ને જાણ થતાં પરિવારમાં શોકનું મોજુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પીછીપુરા ગામમાં ધંધા અર્થે ફેરી ફરવા ગાએલા વેપારીની છોટા હાથી પાણીમાં તણાઈ.

ડુંગરી બટાકા જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ગામડે ગામડે ફરીને વેચતા નસવાડીના સુમન ભાઈ કનોજીયા ફેરી ફરવા નસવાડી તાલુકાના ગામડાઓમાં ગયા હતા જે ફેરી ફરીને પરત ફરતા ગડનારું આવે છે ઉપર વાસમાં પડેલ વરસાદના ના કારણે ગડનાદામાં પુર આવતા ડુંગળી બટાકા ભરેલી ટાટા છોટા હાથી પાણીમાં તણાઈ ગઈ હતી. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પૂર્વપટ્ટી ધરાવતો જિલ્લો […]

Continue Reading

નર્મદા: નસવાડી માં દુકાનમાલિક અને જી.ઈ.બીના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બજાર માં હાલ જે પતરા મારી ને કોરોના પોઝિટિવ દર્દી હતો જે એરીયો કરેલ હોય ત્યાં બજારમાં નસવાડી જીઇબીના સ્ટાફ સાથે વિજિલન્સ ના ઓફિસરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું ત્યાં હિન્દુસ્તાન સ્ટીલ ફર્નિચર દુકાન ના માલિક દ્વારા મીટર બદલવાની બાબત પર અધિકારીઓ સાથે બોલાચાલી થતા નસવાડી બજારમાં […]

Continue Reading

છોટાઉદેપુર : જિલ્લાના સંખેડાની ભાગોળે રસ્તો ખોદી નાખતા વાહન ચાલકોમાં રોષ.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુરના સંખેડાની ભાગોળે થી એમ.જી.વી.સી.એલ. સુધીનો રોડ તાજેતરમા બન્યો હતો. ત્યારે ગામની ભાગોળે ગઈ રાત્રી દરમ્યાન રોડ ખાતા દ્વારા અચાનક જ ખોદવામાં આવ્યો હતો. જાણ કર્યા વગર જ રસ્તો ખોદી નાખતા વાહનચાલકોને ખુબ જ પરેશાની ભોગવવી પડે છે. લોકોને પડનારી મુશ્કેલીને નજરઅંદાજ કરીને રોડ ખાતા દ્વારા કરાયેલી કામગીરીના કારણે અનેક વાહનચાલકોમાં રોષ […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના અનેક વિસ્તારોને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ.ની રેડને લઈ વીજગ્રાહકોએ મચાવ્યો હોબાળો.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર : જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ.ની રેડને લઇ વિજગ્રાહકોએ હોબાળો મચાવ્યો. દસથી વધુ ગાડીયો વીજચોરીને લઈ આવી હતી. ચેકીંગમાં ચાલુ મીટર અને વ્યવસ્થિત રીડીંગ મીટર બતાવતા હોવા છતાંય વિજમીટર બદલવું પડશે કહેતા ગ્રાહકે અગાઉના કડવા અનુભવોને લઈ હોબાળો મચાવ્યો. નસવાડી એમ.જી.વી.સી.એલ.ના ડે. ઈજનેર માસ્ક વગર વિજગ્રાહકોને ત્યાં પોહચ્યા અને તુતુમેમે.. કરી હતી. આ […]

Continue Reading

સોમનાથના સમુદ્રમાં ન્હાવા જવા પર પ્રતિબંધાત્મક આદેશ જારી

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં આ મંદીરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલીક પરિસ્થિતિથી અજાણ હોય, સમુદ્રમાં ન્હાવા જતા ડુબી જવાના બનાવો બનવા પામેલ છે. આ સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાઇ પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુજ મોટા વજનદાર ખડકાળ પત્‍થરો છે. […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્‍લામાં જુના મોબાઇલની લે-વેચ કરતા વેપારીઓએ જુના મોબાઇલની લે-વેચ અંગે રજીસ્‍ટર નિભાવવું, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજયમાં બનતા ગુન્‍હાઓમાં મોબાઇલ ફોનના આઈ એમ ઈ આઈ નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્‍હાના મુળ સુધી પહોંચવા પ્રયત્‍નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્‍યારે જાણવા મળે કે તેમણે કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે. જે મોબાઇલ વેંચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુન્‍હામાં વપરાયેલ હોવાની માહીતી હોતી નથી. […]

Continue Reading