દાહોદ: સંજેલીમાં દાહોદ જિલ્લાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મંત્રી ગણપતસિંહ વસાવા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સિંગવડમાં રૂ. ૨૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત ૪૪૬ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ઔધોગિક તાલીમ સંસ્થાના ભવનનું લોકાપર્ણ. સંજેલીમાં ૨૦૦૦ મેટ્રીક ટનની ક્ષમતાના ગોડાઉનના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અંતરીયાળ ગામના વિદ્યાર્થીઓ માટે વિવિધ કૌશલ્ય મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરવામાં આર્શીવાદરૂપ બનશે આઇટીઆઇ દાહોદ : જિલ્લાના પ્રભારી મંત્રી […]

Continue Reading

અરવલ્લી: માલપુરના ઉભરાણ ગામના તળાવમાં ભુમાફિયા દ્વારા ગેરકાયદે માટી ખનન.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી તળાવમાં 40 ફૂટ ઊંડું ખોદકામ કરી રૂ.3 કરોડથી વધુ કિંમતની માટી ચોરો કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ. તળાવ પાસે સ્મશાન માં મૃતદેહો દફનાવવામાં આવે એ માટી પણ ભુમાફિયા ચોરી ગયા. ગામના ભોઈવાડા,વણકર ,રોહિત અને રાવળ ફળિયાના લોકોને વરસાદી પાણી ભરાવવાનો ડર. ગામમાં છેલ્લા બે માસથી માટી ખનન છતાં ભૂસ્તર વિભાગ અજાણ. જિલ્લાના ઉચ્ય અધિકારીઓ […]

Continue Reading

અમરેલી: રાજુલા અને જાફરાબાદ તાલુકામાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવા માંગ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ત્રણ માસથી કામગીરી બંધ રહેતા અરજદારો મુશ્કેલીમાં રાજુલા અને જાફરાબાદ તાલુકામાં છેલ્લા ત્રણ માસથી આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તાલુકા કચેરીમાં ફરી આધારકાર્ડની કામગીરી શરૂ કરવા છાત્રો અને વાલીઓમાં માંગ ઉઠી છે. આધારકાર્ડ મેળવવા માટે ૩૦ કિલોમીટર દૂર રાજુલા શહેરમાં ધક્કો ખાવો પડે રાજુલા અને જાફરાબાદ તાલુકાના આધારકાર્ડની […]

Continue Reading

મોરબી: ચરાડવા ગામે ૫૪ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવાયેલ હતું. તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ અને તબિયત સ્ટેબલ છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ તેઓ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી. અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમા તેઓ આવેલ હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. મોરબી જિલ્લામાં ૧૫ કેસ નોંધાયા છે જેમાં હળવદમા […]

Continue Reading

પંચમહાલ : શહેરા તાલુકાના પાલીખંડા ગામ નજીક હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર એસ.ટી.બસ અને એકટીવા વચ્ચે અકસ્માત.

શહેરા તાલુકાના પાલીખંડા ગામ નજીક મરડેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર એસ.ટી.બસ અને એકટીવા વચ્ચે અકસ્માત થતા બે યુવતીઓને ઈજા પહોચી છે.તેમને સારવાર અર્થે ગોધરા સિવીલ ખાતે ખસેડવામાં આવી છે. શહેરા તાલુકાના મરડેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ પાસે રોડ પરથી એકટીવા ઉપર બે મહિલાઓ સવાર […]

Continue Reading

અમરેલી જિલ્લાના બાબરા તાલુકા ના નડાળા ગામે વાડી વિસ્તારમાં વિજળી પડતા વાડીએ કામ કરતા યુવાનનું મૃત્યું નિપજ્યું.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી મળતી માહીતી મુજબ નડાળા ગામે વાડી વિસ્તાર માં ખેત મજુરી કરતા દેવીપુજક દિનેશભાઈ નાનજીભાઈ સોલંકી ઉ.વ.૩૫ નું નડાળા ગામે ખેત મજુરી કરતા હતા તે દરમ્યાન વિજળી પડતાં મોત નિપજેલ છે. મૃતક યુવાન નડાળા ગામના રહેવાસી હોવાની માહિતી મળેલ છે. નડાળા ગામે ભાગવું રાખી ખેતી કરતા હતા. હાલ નડાળા ગામના ખેડુત ચંદુભાઈ રામજીભાઈ […]

Continue Reading

અમરેલી: ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્‍ય ત્રણ મંદિરો માંથી ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર એક છે.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જે  અમરેલી જિલ્લાનાં  ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે  શેત્રુંજી નદીને કિનારે આવેલુ મંદિર છે ખોડિયાર માતાજી જયાં બિરાજમાન છે તેની ચારેય તરફ મોટા મોટા ડુંગરા કોતરો અને ઝરણા વહે છે આ કુદરતી સૌંદર્યમાં અષાઢીબીજ પર મેળાનું આયોજન સાથે ભાવભેર દર વર્ષે ઉજવણી કરાતી ત્યારે કોરોના મહામારીને ધ્યાને રાખી આજરોજ માતાજીના મંદિરે […]

Continue Reading