નર્મદા જિલ્લાના કેવડીયા ગામમાં પોલીસે બાંધેલ તંબુ હટાવવાની માંગ સાથે ગામ લોકોનો ઉગ્ર વિરોધ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ માં આવેલી એક ડુંગરી ઉપર વર્ષોથી સપને સ્વર મહાદેવ નું મંદિર સ્થાપિત કરેલ છે આ મંદિરની સામે પોલીસ તંત્ર દ્વારા તંબુ તાણી દેવામાં આવેલ છે જેને લઇને ગામ લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે અને પોલીસ વિભાગના કર્મચારીઓને પૂછતા આ કર્મચારીઓએ ગામ લોકોને જણાવ્યું હતું કે […]

Continue Reading

છોટાઉદેપુરના નસવાડીમાં માસ્ક સિવાયના ૩૦૦ વાહનો ૨૦૦ રૂ. દંડ લેખે ૬૦૦ રૂ.ની માતબર રકમની વસુલાત

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ૨૧૨ ગામડા હોઈ, જે કોરોના વાઇરસ હવે જતો રહ્યો હોય તેમ વાહન ચાલકોથી લઈ અવર જવર કરતા લોકો બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે. તેમજ સરકારના નિયમોનું પાલન ન કરતા હોય તેથી છોટાઉદેપુર પોલીસ વડા એમ.એસ.ભભોરની સૂચના મુજબ નસવાડી પી.એસ.આઈ જી. બી. ભરવાડ દ્વારા છેલ્લા ચાર દિવસથી માસ્ક વગર ફરતા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં ૧૮ દિવસ બાદ કોરોનાનો બીજો કેસ યથાવત

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં ૧૮ દિવસ બાદ નસવાડીના મુખ્ય કવાંટ રોડ ભરચક વિસ્તારમાં રહેતા સહબાજ સલીમભાઈ મેમનને તાવ આવ્યા બાદ વધુ સારવાર માટે બોડેલીથી વડોદરા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. અગાઉ ગઠબોરીયાદ બેંક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે વિસ્તારને કોરન્ટાઇન કરી સીલ કરાયો હતો. […]

Continue Reading

સાવરકુંડલાની ત્રણ વર્ષની સગીરવયની બાલિકાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીના ડી.એન.એ.સેમ્‍પલ મેચ થતાં કેસ વધુ મજબુત બન્યો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સાવરકુંડલાની ૦૩ વર્ષની સગીર વયની બાળકીને રાત્રિ દરમિયાન ફરિયાદીના રહેણાકના ઝુપડેથી સુતેલ હાલતમા ઉઠાવી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી, ઓટોરીક્ષામા લઇ જઇ ભોગબનનાર બાળકી સાથે બળજબરીથી બળાત્કાર/સૃષ્ટી વિરૂધ્ધનું દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ હોય, જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્‍ધ સાવકુંડલા ટાઉન પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૫૧૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬-એ, બી, ૩૭૭ તથા […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદના વેપારીને કોઈ કારણ વગર મેમો આપતા તંત્ર અને વેપારીઓ વચ્ચે બોલાચાલી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ વેપારીઓ દ્વારા જાફરાબાદ શહેર બંધ કરી દેવામાં આવ્યુ.જાફરાબાદમા છેલ્લા ઘણા સમય થી વેપાર ધંધા ભાંગી ગયેલ હોય વેપારીઓ લાચાર ત્યારે તંત્ર દ્વારા અવાર નવાર ૨૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયા નો દંડ આપવામાં આવી રહ્યો છે.જાફરાબાદ ની પરિસ્થિતિ અતિક્ષય ખરાબ હોય ત્યારે તંત્ર દ્વારા લોકો ને કારણ વગર દંડ આપી લૂંટવામાં આવી […]

Continue Reading

ભાજપા મહિલા અગ્રણી ભારતીબેન તડવીના સહયોગથી નગરપાલિકા સદસ્ય કિંજલબેન તડવી દ્વારા કોરોનાની મહામારીમાં જીવન જરૂરિયાત વસ્તુઓ આપી માનવતા ભર્યું કામ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ભાજપા મહિલા અગ્રણી ભારતીબેન તડવીના સહયોગથી નગર પાલિકા સદસ્ય કિંજલબેન તડવી દ્વારા લોકડાઉન સમયમાં પણ અલગ-અલગ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા. શરૂઆતના લોકડાઉનના સમયમાં ફરજ બજાવતા પોલીસ કર્મી તથા હોમગાર્ડના જવાનો તથા ગરીબ લોકોને બપોરના સમયે ચા અને નાસ્તો આપી માનવતાનું ઉદાહરણ પૂરું કર્યું છે. લોકડાઉન દરમિયાન આદર્શ નિવાસી શાળામાં રોકાયેલ પરપ્રાંતી લોકોને […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ નગરપાલિકાની લાલીયાવાળી સત્તાધીશોના આંખ આડા કાન: તિરુપતિ કોમ્પલેક્ષ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો ઉભરાતી ગટરથી ત્રાહિમામ્.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તિરુપતિ કોમ્પલેક્ષ આગળ વેપારી અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો ત્રાહિમામ નગરપાલિકામાં અવાર નવાર છેલ્લા ત્રણ માસથી લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં ગટરનાં ઊભરાતાં પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે કોઈ ગંભીર બીમારી સર્જાશે તો તેની જવાબદારી નગરપાલિકા આરોગ્ય ખાતુ અને ઉચ્ચ અધિકારીઓની રહેશે અને પ્રશ્ન હલ નહીં થયો તો આજુબાજુના પાંચ […]

Continue Reading

નર્મદા : ઝગડીયાના બે ધારાસભ્યએ પોતાની સુરક્ષા માટે રાષ્ટ્રપતિ, અને રાજ્પાલને પત્ર લખી માંગણી કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા રાજ્ય સભાની ચુંટણીનો બહિષ્કાર કરી મત ન આપ્યો હોવાથી તેને લઇને વિપક્ષ પાર્ટીઓનો વિરોધ વધતા સુરક્ષા માટે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ વસાવા બંને એ રાષ્ટ્રપતિ, અને રાજ્પાલને પત્ર આપીને સુરક્ષાની માંગણી કરી. સ્થાનિક વિપક્ષ પાર્ટીના નેતાઓ અને તેમના આદિવાસી આગેવાનો પણ ડર હોવાની વાત કરી કહી. પોલીસ અને […]

Continue Reading

સુરત જિલ્લામાં કોગ્રેસ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ

રિપોર્ટર: વિક્રમ સાંખટ,સુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટી, પ્રદેશ મંત્રીશ્રી કાંતિભાઈ વી. બારૈયા, પૂર્વ કોર્પોરેટર શ્રી હંસાબેન કે બારૈયા, કોર્પોરેટર શ્રી વસંતબેન ઘનશ્યામભાઈ વાઘાણી, વોર્ડ નંબર 13 પ્રમુખ શ્રી વિપુલ ભાઈ મેર સ્વામિનારાયણ સોસાયટીના પ્રમુખ નરેશભાઈ તેમજ અન્ય આગેવાન કાર્યકર્તા, મોંઘવારી વિરુદ્ધનો કાર્યક્રમ જેમાં પેટ્રોલનો ભાવ વધારો બાબતે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીમાં આર્થિક […]

Continue Reading

સુરત : અખિલ ભારતીય યુવા કોળી/કોલી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ તથા શ્રી માંધાતા ગ્રુપ સુરત ગુજરાત દ્વારા વીર શહીદોને વિરાંજલી આપવામાં આવી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,સુરત અખિલ ભારતીય યુવા કોળી/કોલી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ તથા શ્રી માંધાતા ગ્રુપ સુરત ગુજરાત દ્વારા વીર શહીદોને વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ હતો. તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી તથા નવા નિયુક્ત થયેલ અખિલ ભારતીય યુવા કોળી/કોલી સમાજ પ્રદેશ પ્રમુખ કાન્તિ ભાઈ બારૈયા, સન્ની ભાઈ ,સંજય ભાઈ રાઠોડ, હેમંત ભાઈ કોળી, દિલીપ ભાઈ જાદવ, […]

Continue Reading