અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લૂંણસાપુર સીંટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટરોએ કંપનીને આપી લીગલ નોટિસ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી રાજુલા જાફરાબાદ વિસ્તાર ના 16 જેટલા કોન્ટ્રાક્ટરો એ સીંટેક્સ કંપની ને બાકી પેમેન્ટ માટે નોટિસ આપી કંપની ના મુખ્ય મેનેજર અમદાવાદ તેમજ સીંટેક્સ કંપની ના મેનેજર ને તમામ ને નોટિસ આપી જિલ્લા કલેકટર .જિલ્લા મુખ્ય પોલીસ અધિકારી તેમજ જાફરાબાદ પી.એસ.આઈ તેમજ લાગતા વળગતા તમામ વિભાગ ને બાકી પેમેન્ટ માટે જાણ કરી જો […]

Continue Reading

સુત્રાપાડા તાલુકા મુકામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પરિણામ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકામાં ગોરખમઢી મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવેલ છે તેમાં ધોરણ 9 થી 12 સુધીની છોકરીઓની હોસ્ટેલ આવેલ છે. તેમાં ધોરણ 10 અને 12ની છાત્રાઓ નું જળહળ તું પરિણામ મળેલ છે. ગુજરાત રાજ્યમાં 240 કેજીબીવી આવેલી છે જેમાં ધોરણ 10માં ૧ થી ૫ માં બે છોકરીઓ ગોરખમઢી કેજિબિવીની આવેલ છે […]

Continue Reading

ફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના હસ્તે લોકાર્પણ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યો. દાહોદ: ફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રશીદા એમ.વોરાના હસ્તે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ સંક્રમણને કારણે આ લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુ.ડી.એસ.સર્વિસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને છૂટા કર્યા હતા મામલો મામલતદાર કચેરીએ પહોંચ્યો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા કરોડો રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે જેમાં યુ.ડી.એસ.સર્વિસ વિભાગમાં જાન્યુઆરી ૨૦૧૮ થી અમુક કર્મચારીઓ અલગ-અલગ કામો કરી પોતાની ફરજ બજાવી રહ્યા હતા તથા આ લોકો જે એજન્સી ની અંદર માં કામ કરી રહ્યા હતા તે એજન્સીના સંચાલકો દ્વારા નિયમિત […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામે વુક્ષો રોપાણ કરવામાં આવ્યા

રિપોર્ટર: વિક્રમ સાંખટ ગ્રીન મોરંગી જુબેશ અંર્તગત ધારેશ્વર નરસરીએથી રોપા લાવી આખા મોરંગીમાં જાહેર જગ્યાએ અને ધેરે ધેરે રોપા વાવી આખા મોરંગી ને હરીયાળુ કરવાનો સહીયારો પ્રયાસ કર્યો. કોળી સમાજ અગ્રણી રાકેશભાઈ શિયાળ સાપ રક્ષણ અશોકભાઈ સાખટ તેમજ અન્ય કાર્યકરો દ્વારા વુક્ષો રોપાણ કરવામાં આવ્યુ હતું અને દરેક ગ્રામજનોને એક નવો રાહ ચિધ્યો હતો. “વુક્ષો […]

Continue Reading

નર્મદા: બાળકોને રૂ. ૧૭ હજારના ખર્ચે ૮૫૦ જેટલી નોટબુકોનું વિનામુલ્યે વિતરણ કરતા બોરિદ્વા ગામના આગેવાન અને એસ.એમ.સી સમિતિના શિક્ષણવિદશ્રી સુકાભાઇ વસાવા.

નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારના બોરીદ્વા ગામમાં સેવાના ઝરણારૂપે ઘરે ઘરે જઇને ધો-૧ થી ૮ના ૧૩૮ જેટલા બાળકોને અંદાજે રૂા. ૧૭ હજારના ખર્ચે ૮૫૦ જેટલી નોટબુકોનું વિનામુલ્યે વિતરણ કરતા બોરિદ્વા ગામના ગામ આગેવાન અને એસ.એમ.સી સમિતિના શિક્ષણવિદશ્રી સુકાભાઇ વસાવા.. કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સમગ્ર દેશમાં શૈક્ષણીક સંસ્થાઓ બંધ છે, ત્યારે નર્મદા જિલ્લાના શિક્ષકો દ્વારા […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે પુલ પર પડયા મોટા ગાબડા તંત્રની ઘોર બેદરકારી

રિપોર્ટર: વિક્રમ સાંખટ રાજુલા તાલુકાના બાબરીયાધાર પુલ ઉપર મોટા મોટા ગાબડા પડયા છે મોટી જાનહાનિ ઘટના સર્જાય તેવી શક્યતા. અનેક વખત ધારાસભ્ય તાલુકા પંચાયત સાંસદને રજૂઆત કરવા છતાં આજ દિન સુધીમાં કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. કોઈ મોટી જાનહાન ઘટના થશે ત્યારે તંત્રની આંખ ખુલશે તેવું લાગી રહ્યું છે. પુલ પર મોટા ખાડા હોવાથી […]

Continue Reading

સુરતમાં ડીંડોલી પાસે મહાદેવ નગર ૪ માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ કોરોનાની મહામારી વચ્ચે બ્લડ બેન્કમાં બ્લડની અછત નિવારવા ડીંડોલીમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોરોના વૈશ્વિક રોગચાળાના કારણે સુરત શહેરની તમામ બ્લડ બેન્કમાં લોહી ન મળવાના કારણે દર્દીઓ અને ડોક્ટરઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બ્લડ બેન્કમાં લોહીની અછત વર્તાતા મહાદેવ નગર ૪ માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ડીંડોલી ખાતે સ્વરાજ્ય ગ્રુપના […]

Continue Reading

માંગરોળ : કોંગ્રેસ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિતની વસ્તુઓમાં ભાવ અંકુશમાં રાખી ગરીબ મધ્યમ વર્ગના લોકોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરવા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત. હાલમાં કોવિડ ૧૯ મહામારીએ ભરડો લીધો છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ જીવન નિર્વાહ કરવો ખુબ જ મુશ્કેલ બન્યો છે. ત્યારે સરકાર દ્વારા રાંધણ ગેસ ,પેટ્રોલ ડીઝલમાં ભાવ […]

Continue Reading

અમરેલી ના ધારી ગામડામાં એક સાથે પાંચ સિંહ દેખાયા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી ધારી ના ડાભાળી ગામે એક સાથે પાંચ સિંહ લટાર મારવા નીકળતા લોકોમા ફેલાયો ફફડાટ.. ધારી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ડાભાળી ગામે એક સાથે પાંચ સિંહ ગામ મા લટાર મારવા આવી ગયા હતા. ત્યારે લોકો એ કુતૂહલ વસ સિંહ દર્શન નો લાવો લીધો હતો પરંતુ ડાભાળી દેવળા ગામે માલધારીઓ મા ડર નો માહોલ […]

Continue Reading