દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના ૪ કેસો સક્રિય, ૪૨ દર્દીઓને સ્વસ્થ થતા રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં તા. ૨૩ જુનને સવારે ૧૧ વાગ્યા સુધીમાં કોરોના સંક્રમણ બાબતની સ્થિતી જોઇએ તો હાલમાં જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણના ૪ કેસો સક્રિય છે જયારે અત્યાર સુધીમાં કુલ ૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૪૨ દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે કુલ ૫૮૦૩ સેમ્પલ લેવામાં […]

Continue Reading

રાજકોટ: જેતપુર ની જી.કે એન્ડ સી.કે કોલેજમાં ફી માટે દબાણ કરતા એ.બી.વી.પી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુર શહેર ની બોસમીયા કોલેજમાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી ઉઘરાવવામાં આવતી હોવાથી એ.બી.વી.પી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યો છે ફ્રી બાબતે મેનેજમેન્ટ અડગ હોવાથી જ્યાં સુધી લોકડાઉન માં કોલેજ શરૂ ન થાય ત્યાં સુધી ફ્રી નહીં માંગવાની માંગ પર એ.બી.વી.પી એ ધરણાં શરૂ કર્યા હતા. મેનેજમેન્ટની ઓફિસમાં જ એબીવીપી દ્વારા રામ ધુન […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી માં રાધે કુષણ મંદિર ખાતે રથયાત્રાનો ઉત્સવ માણવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી દર વર્ષે અષાઢ સુદ બીજ ના દિવશ ભારત દેશ ના દરેક ગામો મા ભગવાન જગન્નાથ પુરી ની રથયાત્રા નીકળવામાં આવે છે પણ હાલ મા ચાલી રહેલી કોરોના વાઈરસ ની મહામારી ના કારણે આ વર્ષે ઘણા ખરા ગામો મા રથ યાત્રા નથી નીકળવાની જેમાં ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા પણ […]

Continue Reading

અમરેલી: તાલડા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના તાલડા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા ગામ લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે કોરોના વાયરસ નું સંક્રમણ આગળ ના વધે તેને ધ્યાને લઇ ને અમરેલી જિલ્લાના કલેક્ટર તેમજ ખાંભા તાલુકા ટી.ડી.ઓ તેમજ આરોગ્ય વિભાગ ખાભા પોલીસ પી.એસ.આઇ દ્વારા આજ રોજ તાલડા ગામની […]

Continue Reading

અમરેલી: આંબલીયાળા ગ્રામ પંચાયત સરપંચ ભાવેશભાઇ જાદવ અને ગ્રામ પંચાયત સભ્યો દ્વારા લોકોને બહાર ન નિકળવા વિનંતી કરવામાં આવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આંબલીયાળા ગામના ગ્રામજનો ને જણાવવાનું કે આપણી બાજુના ગામ તાલડા તેમજ ખાંભા માં ગય કાલે બે કોરોનો ના આવી ગયેલ હોય તો તાલડા જતા હિરાઘસુ એ 15 દિવસ જવું નહીં અને ખાંભા પણ 15 દિવસ જવાનું બંધ રાખવું જેથી કરી આપણું ગામ કોરોનો મુક્ત રહે. જો એક વાર ભુલમાં કોરોનાનો કેસ આવી […]

Continue Reading

અમરેલી: રાજુલા હોમગાર્ડ જવાનો એ પોતાનું એક દિવસનું ભથ્થું મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા રાષ્ટ્રીય આ૫દા વેળાએ ‘’ માન. મુખ્ય મંત્રી રાહત ફંડ ‘’માં સ્વૈચ્છિક ફાળો આ૫વા જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી સા.ની અપીલ ઘ્યાને લઇ અમરેલી જિલ્લાના રાજુલા .૫૮. ડુંગર.૨૪. ટીંબી .૨૪. જાફરાબાદ. ૩૨. અને ડેડાણ .૩૭. તાલુકા/સબ યુનિટના હોમગાર્ડઝ જવાન.૧૭૫. સ્વૈચ્છિક ફાળો આ૫વા સંમત હોય પ્રતિ હોમગાર્ડઝ/એક દિનનું ભથ્થુ લેખે કુલ રૂ.૫૨,૫૦૦/- નો ડ્રાફટ […]

Continue Reading