છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં નેશનલ સ્ટીલમાં ચોરો એ હાથ સાફ કર્યોં.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલ નેશનલ સ્ટીલમા ચોરોએ હાથ સાફ કરી ૪૦,૦૦૦ હજાર થી વધુ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરોએ સી.સી.ટીવી કેમેરા ડિકોટર તોડી ફરાર થઈ ગયા હતા બે દીવસ અગાઉ પણ નસવાડી ટાઉન મા બે બાઈક ની ઉઠાંતરી નો બનાવ બંન્યો હતો પોલીસ ના પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. લોકોમાં ચર્ચા […]

Continue Reading

અમદાવાદ: આ વર્ષે કોરોના મહામારી ના હિસાબે વિરમગામ માંથી રથયાત્રા નીકળી નહીં ભાવિક ભક્તોએ મંદિરમાં જઈ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી જગન્નાથજીના દર્શન કર્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આ વર્ષે વિરમગામ રામોલ મંદિર માં જે રથયાત્રા નીકળતી હતી એ આ વર્ષે નીકળી નહીં ગઈકાલે મંદિરના મહંત રામકુમાર દાસજી એ જણાવ્યું હતું કે રથયાત્રા સમિતિ દ્વારા મંજૂરી માગવામાં આવી છે જો મંજૂરી મળશે તો અમો રથયાત્રા કાઢીશું પરંતુ ભાવિક ભક્તોએ મંદિરમાં જઈ ભગવાન જગન્નાથજીના દર્શન સોશિયલ ડીસ્ટન જાળવી કર્યા જય રણછોડ […]

Continue Reading

મોરબી : શિરોઈ ગામની બ્રાહ્મણી નદીમાં માનસર ગામના યુવાનની લાશ ૧૮ કલાક બાદ પાણીમાંથી બહાર ‌‌મળી આવી

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ‌‌શિરોઈ ગામની બ્રાહ્મણી નદીમાં ચાર જેટલા યુવાનો નદીમાં ન્હાવા પડયા હતા.‌ થોડીવાર‌મા ત્રણ મિત્રો પાણીમાંથી બહાર નીકળી ગયા હતા. જેમાં માનસર ગામનો ૨૨ વર્ષનો યુવાન ન્હાવા પડ્યા બાદ પાણીમાંથી બહાર ન નીકળતા પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારે સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન […]

Continue Reading

જૂનાગઢ : કેશોદમાં મહિલા પીએસઆઈની નિમણૂંક

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પી.એસ.ઝાલાએ કાયદો અને વ્યવસ્થાનું સખ્ત પાલન કરવા લોકોને કરી અપીલ હાલમાં સમગ્ર વિશ્વ કોવીડ ૧૯ કોરોના મહામારીના સંક્રમણથી ભયભીત થયુ છે. ત્યારે ભારત ભરમાં પણ કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણથી સાવચેતીના પગલા માટે લોકોએ બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, વારંવાર હાથ ધોવા, ખરીદી કે જરૂરી કામ માટે […]

Continue Reading

કેશોદના આંબાવાડી વિસ્તારમાં ખુલ્લા વિજ વાયરોથી અકસ્માત સર્જાય શકે તેવી શક્યતા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ પીજીવીસીએલને લેખિત ફરિયાદ નોંધાવી છતાં કામગીરીમાં વિલંબ થતાં ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્ર સમક્ષ રજુઆત. કેશોદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા સમ્રાટ શોપિંગ સેન્ટરમાં જુદા-જુદા વિજગ્રાહકોએ લીધેલાં વિજ જોડાણમાં જંકશન બોક્ષ લગાવવામાં આવેલાં ન હોવાથી ચોમાસામાં વરસાદ સાથે પવન ફૂંકાતા વીજપુરવઠો ખોરવાઈ જવો, શોટ સર્કીટ થવા ઉપરાંત સ્પાર્કીગ થતું હોય ત્યારે આરટીઆઇ કાર્યકર્તા […]

Continue Reading

દીવ ટ્રેડ યુનિયન દ્વારા ગુપ્તપ્રયાગ વૃઘ્ધાશ્રમને રૂા.૨૫૦૦૦ નું દાન

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ ટ્રેડ યુનિયન દ્વારા ફાધર ડે નિમિતે ગુપ્તપ્રયાગ વૃઘ્ધાશ્રમનાં સંચાલક સંત વિવેકાનંદ બાપુને વૃઘ્ધાશ્રમ માટે રૂા.૨૫૦૦૦ નુ દાન આપવામાં આવ્યું છે. તેમજ આ કોરોના મહામારી સામે રક્ષણ માટે વૃઘ્ધોને માસ્ક અને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યુ. આ પ્રસંગે ટ્રેડ યુનિયનના પ્રમુખ અ.કાદર કુરેશી સેક્રેટરી નિલેશ પુરોહિત ઉપસ્થિત રહયાં હતા.

Continue Reading

દીવમાં ક્વોરેન્ટાઇનનો ભંગ કરનારને થશે જેલની સજા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે સંઘપ્રદેશ દીવ અને દમણમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે દીવ પ્રસાશન દ્વારા કોરોનાના કેસો વધતા ક્વોરેન્ટાઇનને લઈને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્વોરેન્ટાઇન ભંગની ફરિયાદો ઉઠતા કલેક્ટરે આકરો નિર્ણય લીધો છે. હવે જો દીવમાં કોઈ ક્વોરેન્ટાઇનનો ભંગ કરશે, તો પ્રથમવાર ક્વોરોન્ટાઇનનો […]

Continue Reading

ઉના : બે ભેંસ સાથે ગેરકાયદેસર હેરાફેરી કરતાં બે શખ્સો ઝડપાયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં પી.એસ.આઈ એચ.વી. ચુડાસમા તથા પોલીસ નીલેશભાઈ છગનભાઈ, ભીખુભાઈ, બચુભાઈ, મેહુલ સિંહ, પ્રતાપસિંહ, ધર્મેન્દ્રસિંહ, વિજયભાઈ, અકરમજીતસિંહ, નાઈટ પેટ્રોલીંગમા હતા. ત્યારે ઉના-કોડીનાર હાઈવે રોડ ઉપર એક બોલેરો પીકઅપવાન જી.જે. ૧૪-એક્ષ-૩૯૨૫ વાહન પુરઝડપે ચલાવી રહ્યા હતા જેને રોકાતા ચાલક જહાગીર જમાલભાઈ મહીડા ઉ.વ.૨૧ રે આદસંગ થોરડી તા.સ્તવરકુંડલા જી.અમરેલી તથા તેની બાજુમાં બેઠેલા ભીખાભાઈ વલીભાઈ […]

Continue Reading

દીવ : વણાંકબારામાં વિજ શોક લાગતા યુવતિનું મોત, પરિવારમાં શોક

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવનાં વણાંકબારામાં રહેતી દિપાલીકા ચુનીલાલ સોલંકીને વીજ કરંટ લાગતા મૃત્યુ થયુ છે. ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી દિપાલીકા ચુનીલાલ સોલંકી ઉ.વ.૧૭ જે પીવાનું પાણી ભરવા મોટર ચાલુ કરતા, વીજ કરંટ લાગ્યો. જેથી તેને હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કરી. ૧૭ વર્ષની યુવતીનુ આકસ્મિક અવસાન થતા પરીવાર અને કોળી સમાજમાં શોકનો માહોલ છવાયો […]

Continue Reading

ઉના : મોટર સાયકલને ડમ્પરે અડફેટે લેતા એકનું મોત, એકને ગંભીર ઈજા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ ઉના તાલુકાના ભાચા ગામ પાસે અંજારા ગામના નારણભાઈ બાંભણીયા ઉ.વ.૨૮ તથા અમરાભાઈ દાનાભાઈ ડોડીયા ઉ.વ.૪૦ બન્ને તેમના મોટર સાયકલ નં.જીજે ૧૧એઈ ૩૫૦૪ ઉપર જતા હતા. ત્યારે ધોકડવા તરફથી એક ડમ્પર નંબર જીજે૧૪એકસ ૫૮૪૭ ના ચાલકે પુર ઝડપે બેદરકારીથી ચલાવી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા, મોટર સાયકલને અડફેટે લઈ પલ્ટી ખાઈ ગયુ […]

Continue Reading