નર્મદા: માતા-પિતા ઘરે પહોંચ્યા તો એકના એક પુત્રને મૃત હાલતમાં જોયો!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડિપ્રેશનમાં માણસ શુ કરી બેસે છે એનો એને જ ખ્યાલ નથી હોતો, અમુક લોકો તો આત્મહત્યાની કોશિશ પણ કરે છે પણ સારવાર બાદ તેઓ બચી પણ જાય છે, એવા લોકો જીવનના અંત સુધી કોઈને કોઈ ખામી સાથે જીવતા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.નર્મદાના રાજપીપળામાં પણ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવાને […]

Continue Reading

નર્મદા: તિલકવાડા પાસે આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી વનવિભાગ દ્વારા ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તિલકવાડાં ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા મણિ નાગેશ્વર મંદિર પાસેથી તિલકવાડાં લોકલ રેસ્ક્યુ ટિમ દ્વારા ૧૩ ફૂટ લાંબો મગર ઝડપી પાડવામાં આવ્યો છે પરેસભાઈ માછી અને અક્ષયભાઈ તડવી નામના યુવાનો તિલકવાડા ના મણિનાગેશ્વર મંદિર પાસે નર્મદા નદી કિનારે ન્હાવા માટે ગયા હતા ત્યાં નદી માંથી બહાર નિકડીને મણીનાગેશ્વર મંદિર નજીક મગર […]

Continue Reading

નર્મદા: સ્વાતંત્ર્ય સેનાની અને તેમના ૧ સહાયકને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો સંવેદનશીલ નિર્ણય.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભારત દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવા માટે પોતાની જાનની પરવા કર્યા વિના દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઋણ ચુકવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા નિર્ણય કરાયો. ભારતને સ્વતંત્રતા અપાવવા તેમજ સમગ્ર ભારતને એકતાંતણે બાંધનાર એવા સરદાર વલ્લભ ભાઇ પટેલને શ્રધ્ધાંજલી આપવા માટે કેવડીયા પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં […]

Continue Reading

નર્મદા: ભાજપના સાંસદ મનસુખ ભાઈ વસાવાએ બિટીપી કોંગ્રેસ ઉપર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સાંસદે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબળને પત્ર લખી યોગ્ય તાપસ ની માંગ કરતા રાજકીય ખળભળાટ ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડને ગંભીર આક્ષેપો કરતો એક પત્ર લખ્યો છે.જેમાં એમણે જણાવ્યું છે કે નર્મદા જિલ્લામ ગુજરાત પેટર્ન અને અન્ય વિવિધ વિકાસની ગ્રાન્ટમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય […]

Continue Reading

મોરબી: હળવદ એ.બી.વી.પી દ્વારા શહિદ વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી અને ચીનની ઈન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરવોનો સંકલ્પ કર્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારત ચીન વચ્ચે થયેલા યુદ્ધ માં શહિદ થયેલા સૈનિકો ને શ્રદ્ધાંજલી તેમજ ચીની પ્રોડક્ટ વિરુદ્ધ પ્લેકાર્ડ તથા નારાબાજી કરી અને ફોટોને પાટા મારીને સોશ્યિલ ડિસ્ટન્સ રાખીને કાર્યકર્તાઓએ સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949 થી વિદ્યાર્થીઓ ના પ્રશ્નો ના નિરાકરણ માટે કટિબદ્ધ રહ્યું […]

Continue Reading