નર્મદા: મનરેગાના તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડરિંગ નો સરપંચો દ્વારા વિરોધ : પ્રભારી મંત્રીને રજુઆત કરી.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા માં મનરેગાના તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડરિંગ નો સરપંચો દ્વારા વિરોધ : મંગણી ન સંતોષાય તો હાઇકોર્ટે ના દ્વાર ખખડાવવા સરપંચો એ તૈયારી બતાવી. કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમાં એ.ટી.વી.ટી., ગુજરાત પેર્ટન, ૧૫% ધારા સભ્ય ગ્રાન્ટ, સાંસદ સભ્ય ગ્રાન્ટ જેવી તમામ પ્રકારની યોજનાઓ દ્વારા […]
Continue Reading