નસવાડીથી દેવલીયા જવાનો નેશનલ હાઇવે પર મસમોટા ખાડા પડ્યા. રાહદારીઓને આવવા જવાની હાલાકી

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી થી દેવલીયા જવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. આવતા જતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આવા મસમોટા ખાડા પડી જવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાય છે. આવા બિસ્માર રોડ ના કારણે દિન પ્રતિદિન અકસ્માતો વધવાની સંભાવના હોય છે. જેને પગલે તંત્રને જાણ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બરોલી ગેટ પાસે અકસ્માત રોકવા યુવકો એ જાતે જ બમ્પ બનાવ્યો

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુરના નસવાડીના બરોલીના ગેટ પાસે આખરે આદિવાસી સમાજ ના યુવાનો દ્વારા અકસ્માત ની ઘટના રોકવા બમ્પ નું કામ ચાલુ કર્યું હતું અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાથી જેમાં નિર્દોષ લોકો મોત ને ભેટ્યા છે જેમાં ગઈકાલે બનેલી અકસ્માતની ઘટના માં બે મહિલા ઓના ઘટના સ્થળે જ મોટ નિપજ્યા હતા. આખરે આદિવાસી યુવાનો બમ્પ […]

Continue Reading

લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર અને નગરપાલિકા દ્વારા વિવિધ દુકાનોની મુલાકાત લઇ ચેકિંગ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વિશ્વમાં અને દેશમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. ત્યારે આ મહામારીનું સંક્રમણ ન ફેલાય તેમજ શહેર ગામની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અને તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સજાગપણે સક્રિય રહીને અવિરત પોતાની કામગીરી […]

Continue Reading

મહીસાગર: તા.૨૧ મીના વિશ્વ યોગા દિવસની ઉજવણી સ્ટે એટ હોમ યોગા વીથ ફેમીલી કરવા જિલ્લા કલેક્ટરની અપીલ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન યોગાસનો શ્રેષ્ઠ સાબિત થયા છે. ભારતીય યોગાસને વિશ્વમાં અનેરૂ સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. દેશ અને વિદેશના લોકો મન અને તનના આરોગ્ય માટે યોગાસનો કરે છે. ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન આ યોગને વિશ્વએ સ્વીકારી ૨૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. હાલ વિશ્વ કોરોના સામે લડી […]

Continue Reading

દાહોદ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગનું વિશેષ અભિયાન, માત્ર ૭૮ દિવસોમાં જ 3૨૫ નવા બોર, ૬૭૩૦ જેટલા હેન્ડપંપ રીપેરીંગ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં માત્ર ૭૮ દિવસોમાં જ 3૨૫ નવા બોર તેમજ ૬૭૩૦ જેટલા હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા. જિલ્લામાં સામાન્ય માણસની પાણીની જરૂરીયાત સુલભ થાય તે માટે વિભાગની ૩૫ ટીમોના ૧૪૦ કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ. દાહોદ જિલ્લામાં ઉનાળો સામાન્ય માણસ માટે ખાસો આકરો હોય છે. કારણ કે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પીવાના પાણીની […]

Continue Reading

જૂનાગઢ : કેશોદના પ્રથમ નાગરિકનાં પુત્ર પર છરી બતાવી કરી મારઝૂડ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરના માંગરોળ રોડ પર રહેતાં અક્ષર યોગેશભાઈ સાવલીયા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સોએ છરી બતાવી માર મારી ભુંડી ગાળો આપી મારઝૂડ કરી હતી. ફરિયાદી અક્ષરભાઈ સાવલીયા કેશોદ નગરપાલિકા પ્રમુખ અને કેશોદ વેપારી મહામંડળ નાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયા નો પુત્ર છે. કેશોદ શહેરના અગતરાય રોડ પર પાનદેવ સમાજ સામેના પેટ્રોલ પંપ […]

Continue Reading

રાજકોટ વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટરના પુત્રના કારખાનામાંથી ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા 7 શકસો તેમજ 94500નો મુદ્દામાલ જપ્ત કર્યો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોના જેવી મહામારી સામે દેશના વોરિયર્સ લડત કરી રહ્યા છે ત્યારે થોડા સમય થી આ જુગારીયાઓ ના કેસ દિવસ દિવસે વધતા જાય છે. રાજકોટ વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર જયંતિ બુટાણીના પુત્રના કારખાનામાંથી ક્રાઇમ બ્રાન્ચે જુગારઘામ ઝડપી પાડ્યું હતું તેમજ જુગાર રમતા કોર્પોરેટરના પુત્ર સહિત ૭ લોકો ની ધરપકડકરી હતી. તદ્દઉપરાંત જુગારીયાઓ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં વૉટરવર્કસના કુવાની પાઇપો ધોવાઈ જતા છોટાઉદેપુર નગરમાં એક દિવસના આતરે પાણી મળશે.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર ઓરસંગ નદી માં 17 જૂન ના રોજ ભરપૂર પાણી આવતા નગરપાલિકા છોટાઉદેપુર ઓરસંગનદી માં પાલિકાના ફતેપુરા વૉટરવર્કસ ની પાઈપલાઈન ધોવાઈ જતા પ્રજા ને પાણી રોજ આપવાનો પ્રશ્ન ગંભીર બનતા નગરપાલિકા દ્વારા પાઈપ લાઈનની કામગીરી થાય નહિ, ત્યાં સુધી એક દિવસ ના આતરે પાણી આપવાની જાહેરાત કરી છે. ફતેપુરા પાસે આવેલ ઓરસંગ […]

Continue Reading

નર્મદા: ૨૧મી જુને યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા જિલ્લા કલેક્ટર કોઠારીનો પ્રજાજનોને જાહેર અનુરોધ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્રારા દર વર્ષે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે કોરોના મહામારીના કારણે યોગા એટ હોમ,યોગા વિથ ફેમેલી નો કોન્સેપ્ટ અપનાવીને આપણે સૌએ ઘરેથી જ તા.૨૧/૦૬/૨૦૨૦ ના રોજ સવારના ડી.ડી.ગીરનાર પરથી ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રીના પ્રવચન […]

Continue Reading

નર્મદા જિલ્લાના કાંદરોજ ગામમાંથી ૧૪.૨૨ લાખની કિંમતના લીલા ગાંજાના છોડ ઝડપી પાડતી નર્મદા એસ.ઓ.જી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વનસ્પતિજન્ય ગાંજાનો ૨૩૭ કિલોગ્રામ જથ્થા સાથે કુલ કિ.રૂ.૧૪,૨૨,૫૦૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો. નર્મદા પોલીસ વડા હિમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન આધારે એન.ડી. પી.એસના કેસો શોધવાની ઝુંબેશ હાથ ધરતા કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી નર્મદા તથા એસ.ઓ.જી સ્ટાફનાં માણસોએ બાતમી ના આધારે ફક્કડ મહારાજ ઉર્ફે રામદાસ મહારાજ નનુભાઇ લોધી રહે.કાંદરોજ,પટેલ ફળીયા, […]

Continue Reading