નર્મદા: રાજપીપળાના પત્રકારના નામે બોગસ અરજી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસમાં રાવ.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ના પત્રકાર ભરત શાહ કે જેઓ ઘણાં વર્ષો થી નર્મદા જીલ્લા મા પ્રતિષ્ઠિત પત્રકાર તરીકે સમાજ પ્રત્યે ની પોતાની જવાબદારી પ્રમાણીકતા થી નિભાવી રહ્યા હોઈ કોઈક અજાણ્યા ઈસમે ગાંધીનગર મિશન ડાયરેક્ટર આર.એચ.એમ વિભાગ મા નર્મદા આરોગ્ય વિભાગ મા ચાલતાં ભ્રષ્ટાચાર વિશે અરજી કરી છે, પણ એ અરજી મા અરજી કર્તા તરીકે […]
Continue Reading