નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૮ પોઝિટીવ કેસ નોંધાયા.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલ પૈકી ૮ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા જ્યારે ૩૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૨૩ કેસના દરદીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૧,૬૦૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૨૯ જેટલા જરૂરીયાતવાળા દરદીને […]
Continue Reading