માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામા આવી અને ચીની પ્રોડક્ટ નુ બહીષ્કાર કરવા નુ આહવાન કરવામા આવ્યું
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ મંગળવાર રાત્રે ભારત ચીન ની સરહદે ગલવાન ઘાટી પર ચીનના ડરપોક સૈનિકો દ્વારા ધોખા થી રાતના અંધારામા અચાનક ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો અને તે હુમલાના જવાબમા ભારતના જાબાઝ સૈનિકો દ્વારા સામસામે લડાઈમા વીસ જેટલા ભારતીય જવાનો બહાદુરી પૂર્વક લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયા. માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા […]
Continue Reading