અમદાવાદ: પાટડી નગરમાં શાકભાજી વિક્રેતાઓ એ નગરપાલીકા ચીફ ઓફિસરને કરી રજૂઆત.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડી નગર માં લોકડાઉન બાદ સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકો ની ભીડ ના થાય તે માટે પાટડી નગર પાલિકા દ્વારા નગર પાલિકા ની બગીચા ના ગ્રાઉન્ડ માં શાક ભાજી ની લારી ઓ વાળા વહેપારી ઓ ને ખસેડવા માં આવ્યા હતા.પરંતુ આ લારી ઓ વાળા ના કહેવા મુજબ અમોને ફાળવવા માં આવેલ […]

Continue Reading

મહીસાગર: સંતરામપુર ગોધરા ભાગોળ ખાતે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સંતરામપુર ગોધરા ભાગોળ ખાતે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણ -.ઝપાઝપી થતા લોક ટોળા એકત્ર થતા સંતરામપુર પોલીસ નો મોટો કાફલો ગોધરા ભાગોળ ચાર રસ્તા ખાતે દોડી આવ્યો હતો. સંતરામપુર ખાતે આજે સાંજે ટ્રાફિક પોલીસે એકટીવા અને એક કારને રોકતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયુ હતુ એક્ટિવા ના ચાલકે લુણાવાડા કેયુર પટેલ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ દ્વારા માસ્ક પહેર્યા વગર આટા મારતા લોકોને દંડ ફટકાર્યો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી નાગેશ્રી પી.એસ.આઇ ની પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે આજરોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ જવાનોને સાથે રાખી શેરીઓમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને માસ્ક પહેર્યા વગર નીકળેલા 71 લોકોને ૧૪૨૦૦ દંડ ફટકારી વસૂલ કરવામાં આવ્યો હતો. નાગેશ્રી પી.એસ.આઇ બી.જી.વાળા ના માર્ગદર્શન નીચે રોડ ઉપર માસ્ક […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની એસ.આર.પી ગૃપ કેન્ટીન તથા આજુબાજુના ૫ બિંલ્ડીગના વિસ્તારને કવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગરૂડેશ્વર તાલુકામાં સમાવિષ્ટ કેવડીયા કોલોની એસ.આર.પી ગૃપ કેન્ટીન તથા આજુબાજુના ૫ બિંલ્ડીગ વિસ્તાર સિવાયના કેવડીયા કોલોની વિસ્તારના કેવડિયાથી ભૂમલીયા ગામ તરફ જતા રસ્તાની જમણી બાજુ નર્મદા માતાની મૂર્તિથી રાજીવ વન એસ.આર.પી પોલીસ લાઈન સુધીના સમગ્ર વિસ્તારને કવિડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયો. નોવેલ કોરોના વાયરસ કવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા […]

Continue Reading