રાજપીપળામાં માસ્ક વગર બિન્દાસ બની ફરતી પ્રજા પર પોલીસની લાલ આંખ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા અગાઉના 4 લોકડાઉન બાદ હાલ અનલોક-૧ માં વધુ છૂટછાટ મળતા પ્રજા બેજવાબદાર બની હોય કોરોના સંક્રમણ ન વધે તે માટે નર્મદા પોલીસનું ખાસ અભિયાન માસ્ક વગર ફરતા લોકો ને અટકાવી સૂચના આપી 200/-રૂ.દંડ વસુલ કરવાની શરૂઆત થતા ફફડાટ રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ના મુખ્ય માર્ગ પર આવેલા સફેદ […]

Continue Reading

ગીર સોમનાથ : ઉનાના શિલોજ ગામ પાસે ટ્રક ચાલકે બાળકીને અડફેટે લીધી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાના શિલોક ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રક ચાલકે શિલોજ ગામની નજીક નમ્રતા બાલુભાઈ ડાભી ઉ.૫ નાં ઘર નજીક થી પસાર થતા ટ્રકે બાળકીને અડફેટે લેતા બંને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહેતા હોસ્પિટલ લાવવામાં આવેલ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અક્સ્માત કરનાર […]

Continue Reading

ગીર સોમનાથ : દેલવાડામાં જુગાર રમતા ઈસમોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક જી.બી.બાંભણીયા, વેરાવળ વિભાગ, વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. શ્રી વી.એમ.ચૌધરીની સુચના મુજબ પો.હેડ.કોન્સ. કે.જે.પિઠીયા તથા પો.હેડ.કોન્સ. નીલેશભાઇ છગનભાઈ તથા જગદીશભાઇ કરશનભાઇ, પો.કોન્સ વિજયભાઈ હાજાભાઈ, ગોપાલસિહ દીપસિહ, અભિજીતસિંહ રાજેન્દ્રસિંહ, મેહુલસિહ પ્રતાપભાઈ તથા ભીખુ બયુશા જુણેજા […]

Continue Reading

મોરબી: હળવદમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવો મુદે મામલદાર ને આવેદન પત્ર લખીને વિરોધ પ્રદર્શન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોના મહામારી વચ્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો ઝીંક્યો હોય જેના વિરોધમાં આજે હળવદમાં કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સતત ભાવવધારો કરવામાં આવી રહ્યો હોય અને કોરોના મહામારી અને આર્થિક બેહાલીના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો બોજ નાગરિકો માથે નાખવામાં આવ્યો છે […]

Continue Reading

મોરબી ના હળવદ તાલુકામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક સાથે બે કેસ નોંધાતા મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 ઉપર પોહચી ગઈ છે. નવા પોઝિટિવ કેસમાં હળવદ શહેરમાં આજે કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદથી પરત આવેલા દંપતીને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ખાતે […]

Continue Reading

અમરેલી : ગ્રાન્ટના અભાવે જાફરાબાદ તાલુકાના ખેડૂતોને જમીન ધોવાણના નાણાંની ચુકવણી થઈ નથી, તાકીદે ચુકવણી કરવા શ્રી વરુની ચીમકી

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગ્રાન્ટ નથી તેથી ગત વર્ષની ધોવાયેલી જમીનનું વળતર હજુ સુધી નથી મળ્યું, અનેક રજુઆત છતાં અધિકારીઓ જવાબ દેતા નથી. જાફરાબાદ તાલુકાના ખેડૂતોને ગ્રાન્ટના અભાવે ગત વર્ષના જમીન ધોવાણના પૈસા મળ્યા નથી. ત્યારે અનેક વખત રજુઆત કરવા છતાં પણ નાણાં ચૂકવ્યા નથી. તેમજ અહીંના તાલુકા કચેરીમાં ઓપરેટરની મનમાનીના કારણે ખેડૂતોને યોગ્ય જાણકારી પણ […]

Continue Reading

મોરબી: હળવદના વેગડવાવ નજીકથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વેગડવાવ જવાના રસ્તે સ્મશાન પાસેથી આરોપી આમીન ગુલામહુશેન મોવર (ઉ.વ.૨૭) રહે હળવદ ભવાનીનગર ઢોરે વાળાને ઈંગ્લીશ દારૂની ૨ બોટલ કીમત રૂ ૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા […]

Continue Reading

કેશોદ નગરપાલિકા પ્રમુખના ઘર પાસે ઠેર ઠેર પાણી ભરાયા

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ ભાજપ નગરપાલિકા પ્રમુખના ઘર પાસે પાણી ભરાઇ જતા પાણી નિકાલની કોઇ વેણ ના હોવાથી કોંગ્રેસ શહેર પ્રમુખ સમીર પાંચાણીએ ગંદકી સાથે પોતે ત્રિકમ દ્વારા ખોદીને પાણીનો નિકાલ કર્યો હતો, કેશોદ આલાપ કોલોની તરફ જતા રોડ ઉપર પાણી ભરાતાં દુકાનદારો શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સરકારની સ્વચ્છ ભારત યોજનાનો પાલિકા વિસ્તારમાં ફિયાસ્કો. […]

Continue Reading

કેશોદના પીપલીયાનગરમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પીપલીયાનગર વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર ન કરવાં પરિવારજનો વાડીએ જતાં રહેતાં તંત્ર ઉગતું ઝડપાયું. કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકવાનું નામ લેતો નથી ત્યારે એક કોરોના પોઝિટિવ કેસ સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવે ત્યાં સુધીમાં બીજો કેસ નોંધાતાં તંત્ર ની દોડધામ ચાલું જ રહે છે. કેશોદના પીપલિયાનગર વિસ્તારમાં મુંબઈ થી આવેલ કુંભાણી […]

Continue Reading

પંચમહાલ: ગોધરા એલ.સી.બી એ નાંદરખા ત્રણ રસ્તા પર નાકાબંધી કરી ૮ લાખ થી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવરને ઝડપી પડ્યો.

હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકડાઉંનના કારણે ઘણા સમય થી શાંત રહેલા દારૂના બુટલેગરો ફરી સક્રિય થયા છે. ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.ત્યારે પંચમહાલ ગોધરા એલ.સી.બી ને ટ્રક નંબર જી.જે ૧૫ યુ.યુ.૦૨૨૧ માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની પેટીઓ ભરી ગોધરા તરફ […]

Continue Reading