દાહોદ જિલ્લાના ફતેપુરામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપ્યો
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. ખેતી અધિકારી, ફતેપુરા દ્વારા તપાસ દરમિયાન ખંડેલવાલ કૃષ્ણકુમાર નંદકિશોરને રૂ. ૧૨૧૦૦/-ની કિંમતના ખાતરના ૧૨ થેલાઓને લાયસન્સ વિના વેચતા જણાતા જપ્ત […]
Continue Reading