કાલોલ: સુરેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળી તરફથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલી બેહનોના ઉત્સાહમાં વધારો કરવા દૂધ ભરવા માટેની બરણીનું વિતરણ કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવા માટેનો સંદેશ આપ્યો છે ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સંદેશ ને સમર્થન મળી રહયું છે.ત્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની બહેનો આજે પગભર બની છે.પશુપાલન વ્યવસાયને કારણે દૂધ ઉત્પાદનમાં બહેનો અમુલ્યનો ફાળો આપી રહ્યી છે.ત્યારે સુરેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન ચેતનાબેન અને સુરેલી ગામના સરપંચ દ્વારા આજે દૂધ ઉત્પાદન […]

Continue Reading

સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાનને સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાનમાં લોકડાઉન ખુલ્યા પછી સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન ન કરતા સુરત મહાનગરપાલિકા ની ટીમ ના પાંચ ઉચ્ચઅધિકારીઓ પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ જોયું હતું કે કોરોના ની આટલી મોટી મહામારી હોવા છતાં પણ સુરતની જનતા માં કોઇપણ પ્રકારનો મનમાં ડર નહિ હતો એ જોઈ સુરત મહાનગરપાલિકાના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના સરકારી દવાખાને બેદરકારી નો ભોગ નિર્દોષ આધેડ બન્યા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ઈજાગ્રસ્ત આઘેડને એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર હાજર ન હોવાથી સમય વેડફાતા મોતને ભેટ્યા.. સરકારી દવાખાનામાં મહિલા કર્મચારી નો મીડિયા કર્મીઓ પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ.. કેશોદના અગતરાય રોડ પર આવેલા બાયપાસ પાસે માણેકવાડા ગામના રામભાઈ નાગદાનભાઈ પાચલીયા ને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી નાસી જતાં ઈજાગ્રસ્ત આઘેડને ૧૦૮ દ્વારા કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા બ્રાઈટ સ્કુલના સંચાલક કેયુર પટેલએ સંતરામપુરમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સંતરામપુર ટ્રાફિક પોલીસ જોડે ઝપાઝપી કરી હું કલેકટરથી પણ ગભરાતો નથી તેમ કહી સસ્પેન્ડ કરાવવાની ચીમકીઓ ઉચ્ચારી પોતાની સાથે અણછાજતું અને અપમાનિત કરનાર આરોપીઓ પ્રત્યે સંતરામપુર પોલીસનું કુણું વલણ : આરોપી વિરુદ્ધ મો.વ્હી. એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ લુણાવાડા બ્રાઈટ સ્કુલ, શીતલ નર્સિંગ કોલેજ અને બ્રાઈટ ડે સ્કુલના સંચાલક કેયુર પટેલે સંતરામપુરમાં […]

Continue Reading

અરવલ્લીની બે પંચાયત રાષ્ટ્રીયકક્ષાએ ઝળકી

રિપોર્ટર: શરીફ મનસુરી,ભીલોડા ભિલોડા તાલુકા પંચાયત અને બાયડની વજેપુરા કંપા ગ્રામ પંચાયતની શ્રેષ્ઠ કામગીરી ભારત સરકાના પંચાયતી રાજ વિભાગ દ્વારા દેશમાં ગ્રામિણ વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા-તાલુકા અને ગ્રામ પંચાયતને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં સમગ્ર દેશમાં ગ્રામ્યક્ષેત્રે સામુદાયિક વિકાસના શ્રેષ્ઠ કામ કરવા બદલ તાલુકા કક્ષાએ ભિલોડા પંચાયતનો અને ગ્રામ્યકક્ષાએ બાયડના વજેપુરાકંપાનો સમાવેશ થયો […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વાહન ચેકિંગનો કડક અમલ કરવામાં આવ્યો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે શ્રેષ્ઠ ભારત ભવન પાસે આવેલી ચેકપોસ્ટ પર પીએસઆઇ શ્રી કે પાઠકની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ દ્વારા આ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોના આઈડી પ્રુફ તથા વાહનોના અગત્યના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા તથા જે લોકોએ માસ્ક પહેર્યા ન હતા તેવા […]

Continue Reading

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોની નો બીજો એસ.આર.પી જવાન આવ્યો કોરોનાની ઝપેટમાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સુરત બંદોબસ્ત માથી આવેલા બે એસ.આર.પી જવાનો કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર ગ્રુપ મા ચિંતા નર્મદા જિલ્લા મા કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા 34 પર પહોંચી એસ.આર.પી ગ્રુપના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા પ્રતિબંધાત્મક આદેશો નર્મદા કલેક્ટરે જાહેર કર્યા. સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા […]

Continue Reading

દીવ પોલીસ વિભાગ દ્વારા ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં અનલોક ફેઝ વનમાં ચેક પોસ્ટ ઉપર અવર-જવર વધેલ છે. દીવમાં જરૂરી કામ અને રોજી-રોટી મેળવવા આવતા સિવાય અમુક લોકો બિન જરૂરી આવતા હોવાના સમાચાર મળતા દીવ પોલીસ વિભાગ વધુ સર્તક બનેલ છે. દીવ પોલીસ હેલમેટ નહિ પહેરનાર ઉપર દંડાત્મક કાર્યવાહી કરે છે. ઉપરાંત ચાલક દારૂ પીધેલી હાલતમાં છે કે નહિ તેનું […]

Continue Reading

ગીર સોમનાથ : ઉના, તડ ગામે ઘોડીપાસાથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ભીમ અગીયારસ ગયા પછી ઉના શહેર તથા તાલુકામાં જાણે જુગાર રમવાની મોસમ પુર બહારમાં ખીલી છે પરંતુ જુગારની બદી બંધ કરવા રેન્જ આઈ.જી.પી. મનીન્દરસિંગ પવાર, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડી.વાય.એસ.પી. જી.બી.બાંભણીયાની સુચનાથી નવાબંદર મરીનનાં પી.એસ.આઈ. કે.વી.પરમાર સર્વેલન્સ સ્ટાફ સરમણભાઈ, પ્રદીપસિંહ રાયજાદા, જોરૂભા નારણભાઈ, પ્રવિણભાઈ મોરી વગેરે તડ ગામે ઘોડીપાસાનો જુગાર રમતા […]

Continue Reading

ગીર સોમનાથ : ઉના પોલીસે દારૂનાં ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પડ્યો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ અગાઉ દારૂનો મોટા જથ્થો પકડી પાડેલ હતો. જેમાં એક આરોપી નાસતો ફરતો હતો. જેથી ઉનામાં તેના ઘરે રહીમનગરમાં આવેલો હોવાની બાતમી મળતા પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ જગમાલભાઈ પીઠીયા, નિલેશભાઈ, જગદીશભાઈ, મેહુલસિંહ, વિજયભાઈ, અભિજીતસિંહ ભીખુશા બચુશા, ગોપાલસિંહ દીપસિંહએ તેમના ઘરે જઈ તપાસ કરતા અસ્પાક ઉર્ફે શાહનવાજ મહંમદ […]

Continue Reading