નર્મદા: ડીંડોલીની દીપ દર્શન વિદ્યા સંકુલનું ૯૯% પરિણામ સાથે ૫ વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ આવ્યો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધયમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ એચ.એસ.સી. બોર્ડ પરીક્ષા માર્ચ-૨૦૨૦ ના પરિણામમાં ડીંડોલીની દીપ દર્શન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનું ખુબ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે જેમાં શાળા અને સમગ્ર ડિંડોલી વિસ્તારમાં ૯૯.૯૯ પી.આર સાથે પટેલ નિધિ અલ્પેશકુમાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે આ સ્થાને અન્ય વિદ્યાર્થીઓ પટેલ વિધિ પ્રવીણભાઈ ૯૯.૯૭ […]

Continue Reading

ગીરગઢડામાં અભિનવ વિદ્યા મંદિરનું ઉત્કૃષ્ટ પરીણામ

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના તાજેતરમાં જાહેર થયેલ એચ.એસ.સી. બોર્ડ પરીક્ષા માર્ચ-૨૦૨૦ ના પરિણામ અંતર્ગત અભિનવ વિદ્યા મંદિર-ગીરગઢડાનુ ધોરણ ૧૨ આર્ટસનુ પરિણામ ૮૯.૦૯% આવ્યું છે. જેમાં રાઠોડ સોનલ આર. ૯૩.૭૩ પીઆર સાથે પ્રથમ, ભાલિયા જાગૃતિ એલ. ૯૧.૩૦ પીઆર સાથે દ્વિતીય અને જીંજાળા દક્ષા જે. ૮૮.૫૯ પીઆર સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જ્યારે ધોરણ ૧૨ કોમર્સનુ પરિણામ […]

Continue Reading

ગીરગઢડા: વડવિયાળા ગામના મહિલા સરપંચ હાઈકોર્ટનો સ્ટે આવતા સરપંચપદનાં હોદા ઉપર ચાલુ રહેશે.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીરગઢડા તાલુકાનાં વડવીયાળા ગામની ગ્રામ પંચાયતનાં સરપંચ અનુ.જાતિની અનામત સીટ ઉપર સરપંચ પદે ચુંટાઈ આવ્યા હતા તેમણે ગ્રામ પંચાયત ત્થા સરકારી જમીન ઉપર થયેલ પેશકદમી ન હટાવતા ગત તા.૧/૬ ગીરસોમનાથ જિલ્લાનાં વિકાસ અધિકારીએ સરપંચપદના હોદા ઉપરથી દુર કરવા હુકમ કરેલ હતો જે હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે મેળવવા અરજી કરી હતી. જેની […]

Continue Reading

દિવ: ચેક પોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓના સેમ્પલ લેવાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ પ્રશાસન કોરોના બાબતે ખુબજ સર્તક હોય જેથી અનલોક પીરીયડમાં પણ પાસ દ્વારા જ અવર જવર કરવા દેવામાં આવે છે. આ અવર જવર માટે ચેક પોસ્ટ ઉપર દીવ પ્રશાસને શિક્ષકો અને સરકારી કર્મચારીઓને ફરજ ઉપર મુકેલ છે ઘણાં લોકોના સંપર્કમાં આવતા આ કર્મચારીઓ માટે પણ સુરક્ષા જરૂરી હોય જેથી દીવ પ્રશાસન દ્વારા […]

Continue Reading