પંચમહાલ : શહેરાના બોરીયા ગામમાં જમીન ખેડવા બાબતે ઝઘડો થતાં જમાઈએ કાકા સસરાની હત્યા કરી, આરોપીની ધરપકડ
મૃતક કાકા સસરાએ જ તેમના નામ પર લોન કરીને આરોપી જમાઈને ટ્રેક્ટર લઇ આપ્યું હતું, તેમ છતાં તેમની જમીન ખેડી આપવાના ઝઘડામાં હત્યા કરી નાખી. શહેરા તાલુકાના બોરીયા ગામમાં જમીન ખેડવાની નજીવી બાબતે ઝઘડો થતાં જમાઈએ કાકા સસરાની હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને […]
Continue Reading