હળવદ: માસ્ક પહેર્યા વગર 50 જેટલા વ્યક્તિ સામે કાર્યવાહી.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ પોલીસ ટીમે માસ્ક ન પહેરનાર 50 વેપારીઓને દંડ ફટકાર્યો. અનલોક 1માં પણ તમામ ચીજવસ્તુઓનો ધંધો કરતા વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે સાવચેતી માટે માસ્ક પહેરી રાખવું ફરજિયાત છે. આ નિયમનો ઉલ્લંઘન કરનાર સામે કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે હળવદ અમુક વ્યક્તિ માસ્ક ન પહેરતા હોવાની ફરિયાદ ઉઠતાં પોલિશ ની ટીમે આજે […]
Continue Reading