જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા જાફરાબાદ ની જાહેર જનતાને કોરોના મહામારીથી બચવા માઇક ફેરવી સુચના આપવામાં આવી..

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ પોલીસ ટાઉન દ્વારા કોરોના સામે લડવા, લોકોને જાગૃત કરવામાં માટે જાફરાબાદ શહેરમાં માઇક ફેરવી અપીલ કરાવામાં આવેલ હતું. હાલ અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ સતત ત્રણ મહીનાથી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી રહી છે. પંરતુ લોકોને જરા પણ પોતાની પરવા કર્યા વિના જાહેર જગ્યાઓ પર માસ્ક […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો : કુલ ૯ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ગતરોજ એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસો આવ્યા બાદ આજે ૧૪/૦૬/૨૦૨૦ ના રોજ વધુ એક કેસ કોરોનાનો પોઝિટિવ મળી આવતા તંત્ર માં દોડધામ મચી છે.મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામકુઆ ગામની ૪૫ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ મળી આવી છે આ મહિલા ૧૨/૦૬/૨૦૨૦ ના રોજ મહારાષ્ટ્ર ના જલગાવ થી […]

Continue Reading

નર્મદા જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના વર્ષ ૨૦૨૦-૨૨ ના પધાધિકારીઓની વરણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા : ગુજરાત પ્રાંત અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકાના પદાધિકારીઓની વર્ષ ૨૦-૨૨ માટે ની વરણી કરવામાં આવી હતી જેમાં નર્મદા જીલ્લા સંયોજક તરીકે પ્રવિણસિંહ વી.ગોહિલ તેમજ સંયોજક રાજપીપળા શહેર અને તાલુકા મહેશભાઇ ઋષિ જવાબદારી સોંપવામાં આવી છે સહસંયોજક પ્રેગ્નેશભાઈ રામી, કાર્યકારીણી સદસ્ય યોગેશભાઈ પટેલ, દિપલભાઈ સોની, પ્રેમસિંહ વસાવા ,સુજલભાઈ […]

Continue Reading

નર્મદા: નાંદોદના અકુવાડાની ઘટના: ભૂંડોના ત્રાસથી પાકને બચાવવા લગાવેલા કરંટયુક્ત તારથી માસૂમ બાળકનું મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અકુવાડા ગામમાં કરંટ લાગતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું.અકુવાડામાં રહેતા રાજેન્દ્રભાઇ લલ્લુભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયાના બળદેવભાઇ ચંદ્રસિંગભાઈ વસાવાએ પોતાના જવારના ઉભા પાકને ભૂંડો ન બગાડે એ માટે વાડામાં તાર બાંધી તેમાં ઇલેક્ટ્રીક કરંટ ચાલુ કર્યો હતો. જોકે પોતે જાણતા હતા કે […]

Continue Reading

કેશોદ ધોરણ ૧૨નું જનરલ ૬૦ ટકા પરિણામ આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જીડી વાછાણી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ઈષીતા પરમાર ૯૮.૭૭ પીઆર સાથે શાળામાં પ્રથમ જ્યારે નંદાણીયાની ભાવના ૯૭.૩૧ પીઆર સાથે શાળામાં બીજા ક્રમે આજે ધોરણ ૧૨નું પરિણામ જાહેર થતાં પાસ થયેલ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સરેરાશ કેશોદનું જનરલ ૬૦ પરિણામ આવ્યુ છે કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૨૫૬ વિદ્યાર્થીનીઓમાંથી […]

Continue Reading

ઉના : ઉના શહેરના અમુક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોગચાળાનો ભય

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 5 (ભીમ પરા)માં જવા માટેના રસ્તામાં દર. વર્ષે પાણી ભરાતા અને એ ગંદા પાણીમાં લોકો ને પગપાળા ચાલવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય. વોર્ડ નંબર ૫ ભીમ પરા વિસ્તારના જાગૃત નાગરિક અને યુવા આગેવાન રસિકભાઈ ચાવડા એ લગતા વળગતા અધિકારી ને જાણ કરતા અધિકારી દ્વારા ત્વરિત સૂચનાઓ આપતા આ […]

Continue Reading

દીવ માં આવતા પીવાના પાણીની અસામાજિક તત્વો દ્વારા બેરોકટોક ચોરી કરવામાં આવી રહી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અમુક લોકો પૈસા લઈને ગેરકાયદેસર રીતે કનેક્શન પણ આપી રહ્યા છે. પીવાના પાણી માટે દીવ ગુજરાત ઉપર નિર્ભર રહેવું પડે છે આ માટે દીવ પ્રશાસને ઉના તાલુકાના ચીખલકુબા ગામે આવેલ રાવલ ડેમમાંથી દીવને પીવાનું પુરતુ પાણી મળી રહે તેવું આયોજન કરેલું છે. દીવ પ્રશાસન દ્વારા દીવની જનતા ને પીવા માટે મીઠું અને […]

Continue Reading

સરકારના ગૃહવિભાગના ઠરાવથી શહેર એકતા સમિતી” માં ગીર સોમનાથ જીલ્લાના પત્રકાર મિતેષ પરમારની નિમણુંક કરાઇ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના રાજય સરકારના ગૃહવિભાગના ઠરાવથી 13 સભ્યોની નિમણૂકમાં પત્રકાર મિતેષ પરમારની પસંદગી ગુજરાત રાજય સરકારના ગૃહવિભાગના ઠરાવથી રાજયના એકતા સમિતી, જિલ્લા એકતા સમિતી અને શહેર એકતા સમિતીની રચના કરવાની સૂચના મુજબ ગીર સોમનાથ જિલ્લામાં પણ “શહેર એકતા સમિતી” ની રચના કરવામા આવેલ છે. સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ દ્રારા ” શહેર એકતા સમિતી ” ની […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં વાહન લે વેચ લેવડદેવડની સામાન્ય બાબતની તકરારમાં ઉગ્ર બોલચાલ અને મારામારી થતાં પોલીસ ફરિયાદ નોધાઇ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા મુકામે કરિયાણાની દુકાન ચલાવતા નટવરલાલ દસુખભાઈ રાણા પોતાની દુકાનમાં બપોરના સમયે સ્વજનો સાથે વાતચીત કરતાં હતાં એ સમયે ૧. કરણભાઈ સુરેશભાઈ ભોઈ ૨. મિહિરરાજ વિઠ્ઠલભાઈ પગી ૩. વિજયરાજ વિઠલભાઈ પગી. અચાનક ઘૂસી આવેલા અને કંઈપણ પૂછ્યા વિના બીભત્સ ગાળો બોલી અને મારામારી કરવા લાગ્યા અને ધમકી આપી હતી […]

Continue Reading

ગુજરાતમાં ભુકંપનાં આંચકા અનુભવાયા…

સત્તાવાર માહિતી મુજબ રાજકોટમાં ભૂકંપનો આંચકો ૫.૫ ની તીવ્રતાનો હતો જે ૦૮:૧૩ નોંધાયો. જેનું એપી સેન્ટર ભચાઉ નજીક આવેલ વોન્ધ હતું. પરંતુ આ ભુકંપના આંચકો રાજ્યના મોટા ભાગમાં અનુભવાયાનો અહેવાલ મળી રહ્યા છે. ભારતમાં બીજો ભુકંપનો આંચકો જમ્મુ એન્ડ કાશ્મીરમા આવ્યો. તેની તીવ્રતા ૨.૯ હતી જે ૦૮:૩૫ આવ્યો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદ પંથકમાં પણ ધરતીકંપ […]

Continue Reading