પાટણ: રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા સ્વ સહાય જુથના આગેવાનો અને મહિલા મંડળ ડાયલ આઉટ દ્વારા ઘરેલુ હિંસા-અધિનિયમ તથા મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વરમા રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા ઘણા સમયથી છેવાડા ગામ સુધી પહોંચી અવનવા માધ્યમોથી ગ્રામ વિકાસના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાજેતરમા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે સંપર્કમા રહી સ્વ સહાય જુથના આગેવાનો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી, મહિલા […]

Continue Reading

દીવમાં ૩૦ જુન સુધી હોટેલો ન ખોલવાનો હોટલ એસો.નો નિર્ણય

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં અનલોક ફેઝ-વનમાં દીવ પ્રશાસન દ્વારા હોટેલો ખોલવાની પરવાનગી આપેલ હોવા છતાં દીવમાં હોટેલો ૩૦ જુન સુધી ખુલશે નહિ તેવું હોટેલ એસો.ના પ્રમુખે જણાવ્યું છે. આ ઉપરાંત હોટેલો નહિ ખોલવાના કારણમાં વધુમાં જણાવેલ કે, દીવનો મુખ્ય વ્યવસાય પર્યટક ઉપર આધારિત છે, પરંતુ હાલ દીવમાં પ્રવેશ માટે ઈ-પાસની પરવાનગી છે. આ ઉપરાંત બીચ […]

Continue Reading