દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થયા, હવે માત્ર ચાર એક્ટિવ કેસ
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૪૪ પૈકી હવે માત્ર પાંચ જ એક્ટિવ કેસ રહ્યા છે. જોકે, એક દર્દી ગોધરા ખાતે સારવાર લઇ હેઠળ હોવાથી દાહોદમાં માત્ર ૪ જ એક્ટિવ કેસ છે. દાહોદમાં અત્યાર સુધી […]
Continue Reading