નર્મદા: રાજપીપળા વન વિભાગ રેન્જ દ્વારા નરેગા યોજના હેઠળ ૭૧૫ શ્રમિકોને રૂ.૧૮.૯૦ લાખ ની રોજગારી અપાઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સુજલામ, સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૦ નરેગા યોજના હેઠળ કરાયેલ વિવિધ કામોમાં કુલ ૭૧૫ જેટલા શ્રમિકોને રોજગારી અપાઈ રાજપીપળા રેંજના ડી.એફ.ઓ.નિરવ સાહેબ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. તડવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ સુજલામ, સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૦ નરેગા યોજના હેઠળ વિવિધકામો કરવામાં આવ્યાં હતા જેમાં ચેકડેમ ઊંડા કરવાના કામ દરમિયાન શ્રમિકોને કોરોના સંક્રમણ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં ભારે વરસાદ: સમગ્ર દિવસ ગરમી અને બફારા બાદ રાત્રે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ભારે વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા.. લોકડાઉન માં સમગ્ર ઉનાળો પૂરો થયો બાદ હાલ ચોમાસા ની શરૂઆત માંજ વરસાદે પધરામણી દીધી છે ત્યારે રાજપીપલા સહિત નર્મદા જિલ્લામાં વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી છે આજે રાત્રે ભારે પવાનો સાથે રાજપીપળા માં વરસાદ વરસતા સમગ્ર પંથક માં ઠંડક પ્રસરી હતી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં મોડી રાત્રે થયો અકસ્માત દુકાનના શટરમાં અથડાઈ કાર

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ બાઈક ચાલકનો બચાવ કરવા જતા દુકાનના શટરમાં અથડાઈ કાર.. કેશોદના અમૃતનગર રોડના નાકા પાસે અથડાઈ કાર.. કુમાર ડીઝીટલ સ્ટુડિયો નામની દુકાનમાં અથડાઈ કાર.. પગપાળા જતા પુરષને સામાન્ય ઈજા પહોંચી.. દુકાન બંધ હોવાથી સદનશીબે મોટી દુર્ઘટના ટળી.. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા […]

Continue Reading

જૂનાગઢ: માળીયા હાટીના તાલુકાના તરસીંગડા ગામે બનેલ ઘટનામાં જવાબદાર અધિકારી સામે ગુનો નોંધી ડીસમીસ કરવાની રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ માળીયા હાટીના તાલુકા તરસીંગડા ગામે આજ રોજ તા ૧૨/૬/૨૦૨૦ ને સાંજના ચાર વાગ્યાની આસપાસ મૂળ કેરાળા ગામના હાલ તરસીંગડા ગામે ભાગિયું રાખીને પેટિયું રળવા આવેલ જેન્તીભાઈ સગર આજે સાંજના ચાર વાગે તરસીંગડાની સીમમાંથી બળદ સાથે વાવણી કરીને જેન્તીભાઇ સગર અને તેમના પત્ની ભાવનાબેન વાડીએથી રાજ્ય માર્ગ અને મકાન વિભાગના આંબલગઢ તરસીંગડા રોડ […]

Continue Reading