વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી ના ભાગ રૂપે રાજપીપલા રાજનગર સોસાયટીમા રક્તદાન કેમ્પ યોજાયો

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સોસાયટીના બે રહીશોનો જન્મ દિવસ સામૂહિક રીતે રક્તદાન કરીને ઉજવ્યો તમામ રક્તદાતાઓનુ પ્રમાણપત્ર આપી પુષ્પવર્ષા કરી સન્માન કર્યુ. વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણીના ભાગરૂપે રાજપીપલા ખાતે રાજનગર હાઉસિંગ સોસાયટીના રહીશોએ સામૂહિક રીતે રક્તદાન કરી 20 જેટલા યુવાનો તથા મહિલાઓએ પણ સમૂહ મા રક્તદાન કરી રેડક્રોસ ડે ની ઉજવણી […]

Continue Reading

રાજપીપળા માં શુક્રવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ: બહુચરાજી મંદિર સામે પીપળો પડતા લોકોમાં ગભરાટ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભારે પવન સાથે વરસાદ પડતાં છત્રવિલાસ રોડ પર વીજળી ના જીવંત વાયરો તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો હતો. લોકડાઉન માં સમગ્ર ઉનાળો પૂરો થયો બાદ હાલ ચોમાસા ની શરૂઆત માંજ વરસાદે પધરામણી કરી છે ત્યારે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં શુક્રવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.જોકે તરત લાઈટો […]

Continue Reading

અમદાવાદમાં સ્થિત શ્રી ભુદરદાસ સેવા નિધિ ચેરિટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા ગેલવેનાઈઝનું 4 હજાર લીટર પાણીનું ટેન્કર દાનમાં આપવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના મહામારી અને લોકડાઉન જેવી પરિસ્થિતિનાં કપરા સમયમાં લોકકલ્યાણ સેવા સંસ્થા, વડગામને 1,05,000/-ની કિંમતનું ગેલવેનાઈઝનું 4 હજાર લીટર પાણીનું ટેન્કર અમદાવાદમાં સ્થિત શ્રી ભુદરદાસ સેવા નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા દાનમાં આપવામાં આવ્યું. લોકકલ્યાણ સેવા સંસ્થા, વડગામમાં છેલ્લાં 19 વર્ષથી અગરિયા અને અન્ય મજૂર શ્રમિક વર્ગનાં ગરીબ, […]

Continue Reading

રાજપીપળા : દેડીયાપાડાના થપાવી ગામ પાસેથી જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા, 2 ફરાર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા દેડીયાપાડાના થપાવી ગામ નજીક હાઈવે રોડ પાસે તળાવ નજીક આંબાના ઝાડ નીચે જુગારીઓ જુગાર રમતા હોવાની ડેડીયાપાડા પોલીસને બાતમી મળતા રેડમાં 6 ખેલીઓને 53,800/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે 2 જુગારીયાઓ ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર દેડીયાપાડાના થપાવી ગામ નજીક હાઈવે રોડ પાસે તળાવ નજીક આંબાના ઝાડ નીચે […]

Continue Reading

ભાવનગર : સર ટી.હોસ્પિટલની ટીમે બાળકીના માથામાં ફસાઈ ગયેલ કુકરને પોણો કલાકની મહેનત બાદ બહાર કાઢ્યું

રિપોર્ટર: વિક્રમ સાંખટ ભાવનગરની પીરછલ્લા શેરીમાં રહેતા ધાર્મિકભાઈ વાળાની એક વર્ષની દીકરીના માથામાં ફસાઈ ગયેલા કુકરને સર ટી.હોસ્પિટલના ડોકટરોની ટીમે 45 મિનિટની જહેમત બાદ તોડીને બહાર કાઢ્યું હતું. ભાવનગરની પીરછલ્લા શેરીમાં રહેતા ધર્મેશભાઈ વાળા ની એક વર્ષની દીકરી પ્રિયાંશી પોતાના ઘરે રમતી હતી ત્યારે રમતા રમતા માથામા કુકર સલવાઇ ગયેલ હતું, ઘરના લોકોએ પ્રયત્ન કરવા […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ચેકિંગ દરમિયાન મંજૂરી વગર ના વાહનોને પરત કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા આજરોજ નર્મદા જિલ્લાના કેવડીયાકોલોની નર્મદા માતાની મૂર્તિ પાસે આવેલી ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ નર્મદા એસ.પી ની સૂચનાથી પી.એસ.આઇ શ્રી કે.કે.પાઠકની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન અમુક લોકો પોતાના પ્રાઈવેટ વાહનો લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા જેઓ ની પાસે મંજૂરી પાસ […]

Continue Reading

સુરતમાં સીમાડા નાકા ઉપર ટ્રાફિક પોલીસ બ્રિગેડિયર ની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં સીમાડા નાકા ઉપર ટ્રાફિક પોલીસ બ્રિગેડિયર ની અને પોલીસની આખી ગેંગ ધોળે દિવસે નાના માણસોને કોઈને કોઈ બહાને લુટીં રહી છે અને ઉપરથી ટ્રાફિક બ્રિગેડિયર પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આ ટ્રાફિક બ્રિગેડિયર પોલીસને ફક્ત ટ્રાફિક નુ નિયંત્રણ કરવાનું કામ હોય છે પરંતુ કહેવાય છે કે સત્તા આગળ શાંત પણ […]

Continue Reading

દીવમાં ગતરોજ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કલેકટર સલોની રાય દ્વારા લોકોને અપાય ખાસ સુચના.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગતરોજ ૧૨ જૂનના દિવસે દિવમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તે બે કેસ મુંબઈ થી દીવ એર ઇન્ડિયાની ફ્લાઇટ મા આવેલ હતા આ બને દર્દીના રિપોર્ટ ૧૦ જુન નાં કરવામાં આવ્યા હતા અને આજે તેઓને કોરોના પોઝિટિવ નાં લક્ષણો જોવા મળ્યા હતા અા બંને લોકો સાથે આવેલ તમામ મુસાફરોને પણ કવોરન્ટેન […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં બાકડા લગાડવામાં આવ્યા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી આજ રોજ જાફરાબાદ તાલુકાના બાબરકોટ મુકામે માનનીય સાંસદ નારણભાઇ કાછડિયાની ૨૦૧૯/૨૦ ની ગ્રાન્ટ માંથી બાબરકોટ ગામને ૪૦ બાકડા ફાળવવામાં આવ્યા. બાબરકોટ ગામમાં મંદિરો,શેરીઓ અને અલગ અલગ વિસ્તારોમાં બાકડા લગાડવામાં આવ્યા. અમરેલી જિલ્લા પંચાયત પુનાભાઈ ભીલ, જાફરાબાદ તાલુકા સહ ઈન્ચાર્જ દિપુભાઈ ધુંધળવા બાબરકોટ સરપંચ પ્રવિણભાઈ પુર્વ સરપંચ અનકભાઈ સાખટ, યુવા ભાજપ રોહિત સાખટ […]

Continue Reading

નર્મદા: દેડિયાપાડામા જીવદયા પ્રેમીએ પોતાના જીવના જોખમે કોબ્રા જેવા ઝેરી સાપનું ડ્રેસિંગ કરી જીવનદાન આપ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે જીવદયાનો અનોખો કિસ્સો જોવા મળ્યો હતો,કદી ન વિચાર્યું હોય એવા આ કિસ્સામાં એક અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા સાપ ઇજાગ્રસ્ત કનિદૈ લાકિઅ થતાં વાઇલ્ડ લાઇફની કામગીરી કરતા દેડિયાપાડાના ભાવીન વસાવાને જાણ થતાં તેણે આ સાપનુ ડ્રેસીંગ કરી જીવન જોખમે જીવતદાન આપ્યુ હતુ. દેડિયાપાડા ખાતે કનિદૈ લાકિઅ રહેતા અને અકિલા […]

Continue Reading