રાજકોટ: જેતલસર જંકશન સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા ઉકાળા અને સુંઠ વિતરણ કરાયું.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોનાથી અનેક લોકો સંક્રમિત થયા છે તેમજ મોતના મુખમાં પણ હોમાઈ જાય છે હજુ સુધી તેની રસી શોધાઈ ન હોય આ રોગથી બચવા સેનીટાઈઝર અને માસ્ક નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી હોય કોરોના થી બચવા આયુર્વેદિક ઉપચાર એ દરેક લોકોના રસોડામાં વપરાતી સૂંઠ ખાવાથી કોરોના ના ઇન્ફેક્શનથી બચી શકાય છે.આ અંગે […]

Continue Reading

રાજકોટ: ત્રંબાગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરતા સમાજ સેવા કેન્દ્રના શ્રીમતિ સોનલ ડાંગરિયા.

રિપોર્ટર: દિપક જોષી જિલ્લાના અગ્રણી બિલ્ડર હસુ ભંડેરી અને દિપક બાલસરાના સેવાભાવી સહયોગથી ભોજન વ્યવસ્થા કરાઈ. રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થા એટલે સમાજ સેવા કેન્દ્રના શ્રીમતી સોનલ ડાંગરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા અગ્રગણી બિલ્ડર હસુ ભંડેરી અને દિપક બાલસરા નાઓના સહયોગથી કસ્તુરબા આશ્રમમાં મંદબુદ્ધિજીવીઓને સ્વાદિષ્ટ ભોજન અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સેવા કેન્દ્રના વોલેનટિયર્સ […]

Continue Reading

બનાસકાંઠા: આજરોજ યાત્રાધામ અંબાજી મંદિર યાત્રીકો માટે ખોલવામાં આવ્યુ.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારીના કારણે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને તેની સાવચેતી ના ભાગરૂપે ભારત દેશ ના બધા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને આજે જયારે 85 દિવસના લોકડાઉન બાદ આજ રોજ સરકાર શ્રી ના આદેશ અનુસાર ગુજરાતના ઘણા […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ શહેરમાં જાફરાબાદ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ શહેરમાં પૂર ઝડપે કામગીરી ચાલુ છે નવી બજાર,સાગર કોમ્પ્લેક્સ ટાવરચોક,તુકીૅ મહોલ્લા કોળી વાડ વગેરે વિસ્તારની સધન સફાઈ કામગીરી કરવા માટે સ્પેશ્યલ સફાઈ કામદારો ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ કામમાં જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ કોમલ બેન બારૈયા અને ચીફ ઓફીસ ના માર્ગદર્શન મુજબ તમાંમ કામો ચાલી રહ્યા છે તેમના ઉપર […]

Continue Reading