દાહોદના વાતાવરણમાં પલટો આવતા ભારે નુકસાન તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મોડી રાત્રે દાહોદ શહેરમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી દાહોદમાં ૨૫ મિમી, ઝાલોદ ૦૨ માં વરસાદ નોંધાયો વાતાવરણના પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી પરેલ વિસ્તાર માં અનેક વૃક્ષ ધરાશાઈ ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો દાહોદ ભારે પવન સાથે વરસાદ થી વીજ લાઈનને નુકસાન ૬૬ kv […]
Continue Reading