અમરેલી : રાજુલા જાફરાબાદ ના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય અને કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ને રજૂઆત કરવામાં આવી.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા જાફરાબાદ ના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય અને કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ હિરાભાઈ સોલંકી દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ને રજૂઆત કરવામાં આવી હતી કે હમારા કોળી સમાજ ખુબ મોટી સંખ્યામાં છે તો ગુજરાત ભરમાથી હિરાભાઈ સોલંકી ને દરેક કોળી સમાજ ના આગેવાનો વારંવાર રજુઆત […]

Continue Reading

દાહોદમાં કોરોના વાયરસના એક દર્દી સાજા થતાં રજા અપાઇ,

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ એક દર્દીને આજે રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ૧૦ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૪૫ વર્ષિય ભાતુભાઈ દિતિયાભાઈ ભૂરિયા કોરોના વાયરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ હતા. બાદમાં તેમને કોવિડ કેર […]

Continue Reading

મેલેરિયા નાબૂદીના અભિયાનમાં સહભાગી બનવા ડીડીઓ શ્રી નું તમામ સરપંચોને આહ્વાન

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે તમામ સરપંચોને પત્ર લખી મેલેરિયા સામે તકેદારીના પગલાં લેવા જણાવ્યું. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જિલ્લાના તમામ સરપંચોએ એક પત્ર પાઠવી મેલેરિયા સામેની લડાઇમાં સહભાગી બનવા આહ્વાન કર્યું છે. તેમણે આ પત્રમાં મેલેરિયાને દાહોદમાંથી દેશવટો આપવા સાથે તકેદારી રાખવા જણાવ્યું છે. શ્રી રાજે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ કોંગ્રેસ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોએ છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચાર આચરવામાં માજા મુકતા કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર જરૂરીયાતવાળા વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવાના બદલે લાગતા વળગતા વિસ્તારોમાં કેમ બનાવવામાં આવ્યા.. લાગતા વડગતાના રોડ રસ્તા પણ ત્રણ મહિનામાં તુડી ગયા હોવાથી કોંગ્રેસે સીડી સાથે ડેપ્યુટી કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર… શહેરમાં ઠેરઠેર ગંદકી, સ્ટ્રીટ લાઈટો બંધ છે.. પ્રજાની […]

Continue Reading

જૂનાગઢ: જુનાગઢ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ દેશ સહિત રાજ્ય અને જૂનાગઢ જિલ્લા મા કોવિદ -19 ની મહામારી ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો આર્થિક સ્થિતિ નુ સામનો કરીરહીયા છે તીયારે આવા જરૂરિયાતમન્દ લોકોને રોકડ સહાય કરવીતો એક બાજુ રહી પણ સરકાર તરફી રાંધણ ગેસ સિલિન્ડર. અને પેટ્રોલ. ડીઝલ મા દિવસે ને દિવસ ભાવ વધારો કરીને જનતા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના મોટી ઘંસારી ગામે અસહ્ય ગરમીથી ચક્કર આવતા ત્રણ યુવતીઓ બેભાન

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ખેતરમાં કામ કરતી વખતે ચક્કર આવતા બેભાન મુળ માધવપુરની ત્રણ યુવતીઓ ખેત મજુરી કરતી હતી તે સમયે થઈ હતી બેભાન મોટી ઘંસારી ગામે વાડી વિસ્તારમાં બાજરો વાઢવાની કામગીરી સમયે થઈ હતી બેભાન ત્રણેય યુવતીઓને ૧૦૮ ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી… Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL […]

Continue Reading

અમરેલી : બગસરા નગરપાલિકા સંચાલીત સ્મશાન ગૃહમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બગસરા નગરપાલિકા સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે લુહાર સમાજ અને સતવારા સમાજના વ્યક્તિનું અવસાન થયું હોય અંતિમવિધિ માટે સ્મશાન ગૃહ ખાતે પ્રથમ તો અંતિમવિધિ માટે લાકડાની કોઈ વ્યવસ્થા નથી તેમજ પીવાનું પાણી નથી ત્યારે બીજી બાજુ સ્મશાન ગ્રહની અંદર ચારે બાજુ ગંદકીના થર જામેલા હોય આ પરિસ્થિતિ જોઈ ડાઘૂઓ રોષે ભરાયા હતા […]

Continue Reading

કાશ્મીરમાં થયેલ પંડિતજી ની હત્યાના વિરોધમાં માંગરોળ બ્રાહ્મણ સમાજે આપ્યું આવેદનપત્ર

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ કાશ્મીરમાં સરપંચ અજય પંડિતની નિર્મલ હત્યા કરનાર જેહાદીયો સામે કડક પગલાં લેવામાં આવે અને હવે પછી આવા બનાવ ન બને અને ભારત સરકાર દ્વારા પંડિતોની સલામતી માટે કઈ નક્કર પગલાં લેવાય તેવી માંગ કરી હતી. અને આ આવેદનપત્ર માં ઉલ્લેખ પણ કર્યો હતો કે અગાવ 1990 માં પંડિતો ને કાશ્મીર મારવા અને […]

Continue Reading

પંચમહાલ: ગોધરા તાલુકાના નસીકપુર ગામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા જીકી હત્યા કરનાર મુખ્ય આરોપી સહિતના ૪ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીકપુર ગામના વતની ભરત ગઢવીએ થોડા સમય અગાઉ શહેરા તાલુકાના મીરાપુર ગામમાં ગોધરા-લુણાવાડા હાઈવે ને અડીને જ આવેલ જમીન ગોધરાના જીતુ રાવળ  પાસેથી ખરીદી હતી.અને ગત શુક્રવારના રોજ ભરત ગઢવી તેના મામા સામતભાઈ ગઢવી સાથે પોતે ખરીદેલ જમીન જોવા માટે પોતાની કારમાં ગયા હતા, ત્યારે મામા-ભાણેજ જમીન જોવા માટે સ્થળ પર […]

Continue Reading

પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે નદીસર ગામમાંથી શહેરા તાલુકાના મોરવા(રેણાં) ગામની આઈ.ટી.આઈ.ના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં ફોટો સ્ટુડિયો ચલાવતા દિગ્વિજયસિંહ લાકોડ અને આજ ગામના સંગ્રામસિંહ ઠાકોર નામના બે ભેજાબાજ ઈસમો દ્વારા શહેરા તાલુકાના મોરવા(રેણા) ગામમાં આવેલ સરકારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ.ટી.આઈ.ના બોગસ સર્ટિફિકેટ બનાવી વેચી રહ્યા હોવાની પંચમહાલ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી, જે બાતમીના આધારે પોલીસે નદીસર ગામમાં બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સ્થળ […]

Continue Reading