અમરેલી: માંડરડી સેવા સહકારી મંડળીના ડીરેકટર રમેશભાઈ.વી.વસોયા દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામા ખેડૂતોને અરજી કરવાની બાકી હોય છે. તો બે થી ત્રણ દિવસનો સમય આપવાની માંગ કરી હતી.
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ભાજપ સરકારે નુકશાનીનો વીમો આપેલ જેબદલ આભાર પરંતુ અમુક ખેડૂતો એ ૧ કે ૨ દિવસ અરજી મોડી કરેલ ખેડૂતો ભારે વરસાદમાં ખેતી કામમાં હોવાથી અરજી ૪ થી ૫ કિલોમીટર તાલુકા લેવલે આપવા જવાનું હોવાથી મોડું થયેલ જે બાબતે આવા ખેડૂતોને વીમા કંપની દ્વારા સ્પષ્ટ લખે છે કે આપણે […]
Continue Reading