મહીસાગર: અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનમાં લુણાવાડા તાલુકાના ક્રિનેશ જોષીને ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાયા.
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહિસાગર જિલ્લાના લુણાવાડા બ્રાહ્મણ સમાજનો આશાસ્પદ યુવા ચહેરો એવા ક્રિનેશ જોષીની અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પિયુષભાઈ ઓઝા અને પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ દ્વારા પ્રદેશ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવતા સમગ્ર મહિસાગર જીલ્લામાં લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી લુણાવાડા તાલુકાના કાકાના સુતારીયાના વતની ક્રિનેશ જોષી કેટલાય વર્ષોથી વિવિધ સંગઠનમાં નિષ્ઠા પુર્વક […]
Continue Reading