અમદાવાદ: માંડલ તાલુકાના કડવાસણ ગામે થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલ જ્યારે વિશ્વમાં કોરોના વાયરસની ભયંકર મહામારી ફેલાઈ છે ત્યારે આ કોરોના વાઈરસ જે બ્લડ ઓછું હોય, થેલેસેમિયાના દર્દીઓ હોય, ડાયાબિટીસના દર્દીઓ, કેન્સરના દર્દીઓ,તાવ શરદી ઉધરસના દર્દીઓ આવા દર્દીઓમાં આ કોરોનાનું સંક્રમણ તરત જ અસર થવાની સંભાવના વધી ગઈ છે. જેને લઈને અમદાવાદ જિલ્લામાં ઠેરઠેર થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પો યોજવામાં આવી […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં કોરોનાનો રાફડો ફાટ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ એકજ દિવસમાં ચાર કેસ નોંધાતાં – તંત્ર હરકતમાં આવી ગયું. વિશ્વવ્યાપી દેશોમાં કોરોના વાઈરસ હજુ શાંત પડ્યો નથી, કોરોના વાયરસે હવે ભારતમાં મોટી સંખ્યામાં તરખાટ મચાવવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાઈરસ હવે ધીમે ધીમે ગંભીર સ્વરૂપે ફેલાતો જોવા મળે છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે ફફડાટ ફેલાવી દીધો છે ત્યારે […]

Continue Reading

અમદાવાદ: પાટડીમાં ધોળા દિવસે વેપારી પર હુમલો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સોના – ચાંદીનો વેપાર કરતા વેપારી ઉપર હુમલો છરી વડે હુમલો કરી દાગીંનાનો થેલો લઇ ફરાર હાલમાં લોકડાઉનની સ્થિતિ હોઈ પાટડીમાં બજારો બપોરે બંધ થઇ જાય છે .જેથી પાટડીની મેઈન બજારમાં ચામુંડા જવેલર્સ નામથી દુકાન ધરાવતા જગદીશભાઈ પંચાસરા બપોરે દુકાન બંધ કરી થેલામાં સોના – ચાંદીના દાગીના લઈને ઘરે જતા હતા .ત્યારે […]

Continue Reading

મોરબી: હળવદના દંતેશ્વર વિસ્તારને કરાયો સંપૂર્ણ સૅનેટાઇઝ,અધિકારીઓની વિઝીટ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ડી.વાય.એસ.પી રાધિકા ભારાઇ, સહિતના અધિકારીઓ તેમજ મોરબી જિલ્લા આરોગ્યની ટીમે દોડી જઈને સઘન કામગીરી હાથ ધરી: કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કવાયત હળવદના દન્તેશ્વર વિસ્તારમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.જેમાં ડીવાયએસપી રાધિકા ભારાઇ સહિતના અધિકારીઓ તેમજ મોરબી જિલ્લા આરોગ્યની ટીમે દોડી જઈને સઘન કામગીરી હાથ ધરી છે.તેમજ હળવદ પાલિકા […]

Continue Reading