ભરૂચ શહેરમાં ચોમાસાના આગમને નગરપાલિકાએ એક્સનમાં આવી જર્જરિત મકાનોને નોટીશ આપી હતી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ભરૂચ શહેરમાં ચોમાસાના આગમને નગરપાલિકાએ એક્સનમાં આવી જર્જરિત મકાનોને નોટીશ આપી હતી. હાલ ચોમાસાની ઋતુ નું આગમનની આલબેલ વાગી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ સતર્ક બની જવા પામી છે અને શહેરમાં આવેલી જર્જરિત ઈમારતોને નોટીશ અપાઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નગર પાલિકા દ્વારા ૩૨૦ જેટલી જર્જરિત ઇમારતોને […]

Continue Reading

ગીરગઢડા તાલુકાના છેવાડાના ગામોમાં પી.જી.વી.સી એલના વીજ ધાંધિયા,ખેડૂતોને નથી મળતો પૂરતો વીજ પુરવઠો.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના જેના લીધે જગતના તાત અને મૂંગા પશુઓને પીવાના પાણીની પડી રહી છે મુશ્કેલી ગીર ગઢડા તાલુકાના છેવાડાના ગામો નીતલી, વડલી, સોનારીયા જેવા ગામો માં ખેડૂતોને ખેતી માટે પૂરતો વીજ પુરવઠો પણ મળતો નથી.વીજ પુરવઠો પૂરો ન મળતાં ખેડૂતો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા ની શરૂઆત વહેલી થતાં […]

Continue Reading

દીવમાં ધોરણ ૧૦ નુ પરીણામ ૭૪.૦૮ ટકા આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ ધોરણ ૧૦ એસ.એસ.સી.નુ પરીણામ ૭૪.૦૮ ટકા આવ્યુ દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં દીવ પ્રથમ ક્રમાંકે આવ્યુ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં દીવને બીજો નંબર પ્રાપ્ત થયો હતો. દીવમાં કુલ ૫૯૮ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પરીક્ષા આપી હતી જેમાં ૪૪૩ વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા અને ૧૫૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા જેમાં પણ નિર્મલા માતા ઈંગ્લીશ મીડીયમ […]

Continue Reading

દીવ: નાગવા બાંધકામ સાઈટ પરથી ચોરીમાં ૯ શખ્સો ઝબ્બે, ત્રણ રીમાન્ડ પર

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવના નાગવામાં બ્યુટીફીકેશન પ્રોજેકટનુ કામ ચાલુ છે. લોકડાઉનમાં કોન્ટ્રાકટર અને શ્રમીકો પોત-પોતાના ઘરે ગયેલ હોવાથી કન્સ્ટ્રકશન સાઈટ ઉપર રેતી, પથ્થર, વાંસ, સીમેન્ટ, ગ્રેનાઈટ વગેરે માલ સામાન પડેલ હતો. જેની ચોરી થઈ હોવાની બાતમી મળતા દીવ એસ.પી.હરેશ્વર સ્વામી, ડી.વાય.એસ.પી. રવિન્દર શર્મા, પી.આઈ. પંકજ ટંડેલ વણાંકબારા એસએચઓ દિપક વાજા વગેરે ઘટના સ્થળે પહોંચી અને […]

Continue Reading

ગીર વિસ્તારમાં સતતં ત્રીજા દિવસે પણ વરસાદ રાવલ અને શાહી નદીમાં પુર

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના પૂર્વગીર વિસ્તારમાં સતતં ત્રીજા દિવસે પણ વરસાદ થયાવત તુલશીશ્યામ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થી રાવલ અને શાહી નદીમાં નવા નીર આવ્યાગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય અને જંગલ વિસ્તારોમાં તુલશીશ્યામ, જસાધાર, વડલી, નીતલી, મોતીસર,સોનારીયા, ધોકડવા, બેડીયા,નગડીયા સહિત અનેક વિસ્તારોમાં આજે બપોરના બે કલાકમાં ચાર ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો ચારેય તરફ પાણી પાણી જોવા […]

Continue Reading

જુનાગઢ ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજાયો

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા કોવિડ 19 પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ૪૨૩૬ રજિસ્ટ્રેશન થયા હતા. ભાગ લેનાર ડેલિગેટસ ઝુમ, યુટયુબ, ફેસબુક જેવા માધ્યમ થી ઓનલાઈન જોડાયા હતા. અધ્યક્ષ સ્થાનેથી શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના […]

Continue Reading

જુનાગઢ : કેશોદના પાડોદર ગામે વિવાદસ્પદ ખેતરોના પાળાનો વિવાદ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ખેડુતે પોતાના ખેતરનો પાળો સ્વેચ્છાએ હટાવી લીધાની મામલતદારને કરી હતી લેખિતમાં જાણ સ્થાનિક તંત્ર રાજકીય ઈશારે કામગીરી કરતું હોવાનો આક્ષેપ ખેડુતને જાણ કર્યા વગર મગફળીના વાવેતર સહીત, ખેતર ઉખેડવાની કામગીરી શરૂ જાણ કર્યા વગર ખેતર ઉખેડવાની કામગીરી રોકતા ખેડુતને તંત્રના કહેવાથી સાંજ સુધી ભુખ્યા તરસ્યા ગાડીમાં બેસાડી રાખ્યા હોવાનો ખેડુતનો આક્ષેપ તંત્રની […]

Continue Reading

સુરત શહેર પોલીસ દ્વારા ઝડપી પાડેલ એક વર્ષ દરમિયાનના વિદેશી દારૂના જથ્થાનો નાશ

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા છેલ્લા એક વર્ષ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂ નો જથ્થો ડિંડોલી વિસ્તારમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જ્યાં તમામ દારૂનો જથ્થો સુરતના D.C.P. કક્ષાના અધિકારીઓ ની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર […]

Continue Reading

સુરતમાં રીંગરોડ પાસે આવેલી રઘુકુળ ટેક્ષટાઇલ માર્કેટમાં વેપારીઓએ રાષ્ટ્રગીત ના ગુંજનથી કાર્યની શરૂઆત કરી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સુરતમાં રીંગરોડ પાસે આવેલી રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં વેપારીઓએ રાષ્ટ્રગીત નાં ગુંજનથી કાર્યની શરૂઆત કરી આ સાથે વ્યાપારીઓએ સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગની સાથે અને તમામ સુરક્ષા સાથે તમામ વ્યાપારી ભાઈઓએ કામકાજની શરૂઆત કરી હતી. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકાની શાળાઓના ધો.૧૦ના પરિણામો આવતાં કહી ખુશી-કહી ગમના દ્રશ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ રાજ્યભરમાં 10 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ માર્ચ 2020 માં ધો.10 ની ફાઈનલ બોર્ડની પરીક્ષાઓ આપી હતી. જેનું આજે સવારે 8 વાગ્યે GSEB ની વેબસાઈટ પર પરીણામ જાહેર થતાં વિદ્યાર્થીઓના પરિશ્રમના પરિણામો આવ્યા હતાં. માંડલની શાશ્વત વિદ્યાલયમાં 97.87 % પરીણામ આવ્યું હતું. માંડલની સૌથી મોટી શ્રી મહાત્મા ગાંધી શાળાનું પરીણામ પ્રમાણમાં ખુબજ […]

Continue Reading