ગીરના જંગલમાં ધોધમાર વરસાદમાં સિંહ યુગલનો અદભુત વીડિયો થયો વાઈરલ

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીરમાં વરસી રહેલા ધોધમાર વરસાદ ના કારણે સિંહ અને સિંહણ ઝાડ ના સહારે.. છેલ્લા ઘણા દિવસો થી ગીરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો ત્યારે જંગલના રાજા સિંહ અને સિંહણે વરસાદ થી બચવા ઝાડનો સહારો લીધો.. તો અન્ય એક સિંહણ ગીરના ઝરણાં નજીક બેઠી હોય તેવા દ્રશ્યો થયા કેમેરામાં કેદ.. વીડિયો ગીરના જંગલની આસપાસના […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે વરસાદના પાણી ભરાતા લોકોમાં ભરાયો રોષ

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી રાજુલા તાલુકાના વાવેરા ગામે બ્લોક વે પેવરનુ કામ કર્યુ હતું તેમા ત્રણ ફુટ રોડને નીચે ઉતારતા પાણી ભરવા લાગ્યુ છે આ બાબતે જ્યારે રોડનુ કામ શરૂ હતુ ત્યારે પણ વાવેરા ગ્રામ પંચાયત ને રજૂઆત કરવામાં આવી હતી.આજે રાજુલા મામલતદાર સાહેબ અને વાવેરા તલાટી મંત્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી હિતેશભાઈ ઘાખડા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ, મહિલા ગરિમા અભિયાન દિવસની સર્વ બહેનોને શુભેચ્છા

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આપણાં મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સુષ્મિતા દેવ જીની મુહિમ અન્વયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સૂચના અનુસાર ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કુ. સંગીતાબેન ચાંડપા ની આગેવાની હેઠળ ના બુધવારના રોજ ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ” મહિલા ગરિમા” અભિયાન દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમા મહિલાઓ અને […]

Continue Reading

મહીસાગર: ઇનોવેટ ફોર ઇન્ડિયા ચેલેન્જ કોવિડ-૧૯ માં મહીસાગર જિલ્લાની કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રોજેક્ટ “ફેસ શીઈલ્ડ” ની દેશના પ્રથમ ૨૫ પ્રોજેક્ટમાં પસંદગી

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સમગ્ર વિશ્વ જ્યારે કોરોના ની મહામારી માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તેનાથી બચવા માટે માત્ર બે જ ઉપાયો છે. કોરોનાની રસી વિકસાવવી જોઇએ અથવા તો આપણે કોરોના વાયરસ થી બચવું જોઈએ. કોરોના વાયરસ થી બચવા માટે આપણે માસ્ક્નો ઉપયોગ કરીએ છીએ પરંતુ માસ્ક ના ઉપયોગથી મો અને નાક નું રક્ષણ થાય […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ૪ લાખ ઘનફૂટ કાંપ કઢાયો

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ નદી, તળાવો અને ચેક ડેમમાંથી કાંપ કાઢવા માટે ૨૧૫ કામો આવરી લેવાયા ગીર સોમનાથ તા.૧૦, ગુજરાત રાજ્યમાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત નદી, તળાવો અને ચેક ડેમો માંથી કાંપ દુર કરવામાં આવ્યો હતો. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે રાજ્ય સરકારે સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધર્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં સુફલામ-સુફલામ […]

Continue Reading

જખવાડા ગામે ડો.ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવેલ ઉકાળાના પેકેટ નું ગામના યુવાનોએ ઉકાળો બનાવી વિતરણ કર્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજે જખવાડા ગામની અંદર આયુર્વેદિક હોસ્પિટલ ઘોડા ગામમાંથી ડૉ ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવેલ ઉકાળાના પેકેટ નાખીને ઉકાળો બનાવી અને ગામમાં વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના યુવા સરપંચશ્રી મનોજભાઈ ગોહિલ, યુવામિત્રો ગજેન્દ્રસિંહ ગોહિલ , કુલદીપસિંહ ગોહિલ , બળવંતભાઈ ઝાલા , અને ગામના યુવાનો નાં મહેનત થી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. જેનું સંપૂર્ણ […]

Continue Reading

રાજપીપળા : ગરુડેશ્વરમાં આંટો મારવાનું કહી યામાહા ની મોંઘીદાટ બાઈક લઈ ફરાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા : નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટા આંબા ગામે એક વ્યક્તિ પાસે જોયેલી યામાહા ની બાઈક મારે લેવી છે તો આંટો મારવા આપો તેમ કહી એક વ્યક્તિ બાઈક લઈ ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મોટા આંબા ગામે બનેલી ઘટના મુજબ મોટાઆંબા ખાતે રહેતા દિનેશભાઇ ગોરધનભાઇ તડવી […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલ ફ્લાવર ઓફ વેલી ખાતેથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપલા કેવડીયા કોલોની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી સુરક્ષા સામે ઉઠતા સવાલ વિશ્રવ પરસિધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ફ્લાવર ઓફ વેલી ખાતેથી પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર ની ચોરી થયાં ની પોલીસ ફરિયાદ કેવડીયા કોલોનીના પોલીસ મથકમાં નોંધાતાં સહુથી સલામત અને સુરક્ષિત એવાં વિસ્તારમાં ચોરી થતાં સટેચયુ ઓફ યુનિટી સહિત […]

Continue Reading

રાજપીપળા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત માં 2 ના ઘટના સ્થળે મોત : 2 ઘાયલ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા : નર્મદામાં લોકડાઉન દરમિયાન અકસ્માતના બનાવો માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ હાલ સરકારની છૂટછાટ મળતા અકસ્માતના બનાવો ફરી વધતા જોવા મળી રહયા છે. રાજપીપળા નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક પર સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતું, જ્યારે બેફામ આવી […]

Continue Reading

મહીસાગર: આદર્શ એજ્યુકેશન કેમ્પસનું ગૌરવ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર માર્ચ 2020 માં લેવાયેલ એસ.એસ.સી. પરીક્ષાનું પરિણામ જાહેર થયું. તેમાં બોર્ડનું 60.64 % , મહીસાગર જિલ્લાનું 55.65 % , લુણાવાડા કેન્દ્રનું 75.11 % પરિણામ આવ્યું જેમાં અત્રેની શાળાનું પરિણામ 98.33 % આવેલ છે. અત્રેની શાળાની વિદ્યાર્થિની માછી કેયા મનુભાઈએ મહીસાગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ જિલ્લામાં દ્વિતીય સ્થાન પણ શાળાની […]

Continue Reading