જૂનાગઢ: કેશોદ આહિર યુવા મંચ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ યાદવ સમાજના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે કથાકાર મોરારીદાસ હરીયાણીજીએ અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી ઈતિહાસ તોડી મટોડી રજુ કરવાના વિરૂધ્ધમાં ભારતીય સંવિધાન મુજબ કથાકાર મોરારી બાપુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી સાથે કેશોદ આહિર યુવા મંચ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટેલીવિઝન માધ્યમ દ્વારા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ૧૦૮ની ટીમનું સન્માન કરતું જય મુરલીધર ગ્રુપ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવેલા હતાં. જ્યારે લાગું કરવામાં આવેલ લોકડાઉન માં કેશોદ પંથકમાં શારીરિક બીમારી કે આકસ્મિક ઘવાયેલાં વ્યક્તીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેનારી કેશોદ ૧૦૮ નાં ઈ.એમ.ટી પુનમ વાઘેલા અને પાયલોટ ભરત નંદાણીયા નું સન્માનપત્ર અને પી.પી.ઈ કીટ આપી સન્માનિત […]

Continue Reading

રાજપીપલા: ડેડીયાપાડા તરફ થી વિદેશી દારૂ લઇ આવતા બે ઈસમો નો પીછો કરતી એલ.સી.બી ટીમને જોઈ બુટલેગરો ભાગી છૂટ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા રાજપીપળા દરબાર રોડ પોલીસને જોઈ એક્ટિવા પર જતા બે વ્યક્તિઓ દારૂ ભરેલો થેલો અને ગાડી મૂકી નાસી છૂટ્યા કોરોનામાં કરાયેલું લોકડાઉન હવે અનલોક થઇ રહ્યું છે ત્યારે છૂટછાટ અને અવર જવર વધતા બુટલેગરો સક્રિય બન્યા છે. નર્મદા એલ.સી.બી પોલીસે ડેડીયાપાડા થી વિદેશી દારૂ લઈને આવતા બે ઈસમોને ઝડપી પાડ્યા પરંતુ બંને ઈસમો […]

Continue Reading

નર્મદા જિલ્લામાં પશુઓની દયનીય હાલત : જાહેર માર્ગો પર મરવા મજબુર

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા રાજપીપળા સંતોષ ચોકડી પાસે ત્રણ દિવસ થી બિમાર અશક્ત ગાય કણસતી રહી તંત્ર અને લોકો તમાશો જોતા રહયા ત્યારે નર્મદા જિલ્લામાં ગૌશાળા કયારે બંધાશે એ મોટો સવાલ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા મા રખડતાં ઢોરો નો ભારે ત્રાસ છે. રાજપીપળા નગર સહિત સમગ્ર જીલ્લા મા એક પણ ગૌશાળા ન હોય ખાસ કરીને […]

Continue Reading

અમરેલી: ખાંભાના તાલડા ગામે કુવામાંથી અજાણીયા યુવાનની લાશ મળી આવી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા તાલડા ના રતીભાઈ સતાસીયા નામના ખેડૂતની વાડીના માલિકીના કુવામાંથી લાશ મળી આવી. તા.4/6/20 થી 8/4/20 દરમિયાન આ યુવક કુવામાં પડ્યો હોવાનું પોલીસ માં જાણ કરી.. યુવક ની લાશ તેમજ કપડાં માંથી કોઈ જ ઓળખ નહીં મળતા પોલીસ તપાસ ચાલુ.. ખાંભા પોલીસ દ્વારા કપડાં અને શરીર ના નિશાન ઉપર તાપસ ચાલુ કરી.. યુવક […]

Continue Reading

તાલાળા ગીરનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ સુરવા,માધુપુર,ધાવા સહિતનાં ગીર બોર્ડેરના ગામોમાં ભારે વરસાદ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભારે વરસાદને લઈ કહી ખુશી કહી ગમનો માહોલ. જે વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે.ત્યાં ખુશી. જે આંબાનાં બગીચાઓમાં હજુ કેરી છે ત્યાં ગમ. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Continue Reading