લુણાવાડા : વિદેશી દારૂ ભરી આવતી મેકસ ગાડી સાથે કુલ રૂ.૨,૪૬,૮૬૦/- નો મુદ્દામાલ સાથે મહીસાગર એલ.સી.બી એ ૪ શખ્સોને ઝડપી પાડ્યા.
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ગુજરાત રાજ્ય પોલીસ મહાનિદેશક ગાંધીનગરનાઓ તરફથી રાખવામા આવેલ પ્રોહી ડ્રાઇવ દરમ્યાન મહિસાગર એસ.પી ઉષા રાડા વિદેશી દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે અને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કડક અમલવારી કરવા સુચના કરતા એલ.સી.બી પી.એસ.આઈ એમ.કે.માલવીયાની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો સાથે લુણાવાડા થી મલેકપુર રોડ ઉપર ખાનગી તથા […]
Continue Reading