અમદાવાદ: પાટડી તાલુકાની મહિલા હેલ્થ વર્કર દ્વારા કોરોનાથી બચવા અંગેના સૂચનો અપાયા.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડી તાલુકા હેલ્થ ઓફિસ નીચે આવતા ખારાઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા નયનાબેન સોલંકી કે જેઓ હાલમાં સગર્ભા છે.હાલમાં આઠ માસનો ગર્ભ હોવા છતાં કોરોનની મહામારીની વચ્ચે ખારાઘોડામાં ઘરે – ઘરે ફરીને કોરોના ની કામગીરી નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે.સગર્ભા મહિલાને કોરોના થી ખુબજ સાવચેતી રાખવાની હોય […]
Continue Reading