જંબુસર નગર પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપરથી માટી ખોદકામ બંધ કરવા માંગ
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની જંબુસર નગર પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર ચાલતી માટી ખોદકામની લીઝ રદ કરવા માટે જંબુસર નગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરી ભરૂચ કલેકટર શ્રીને પત્ર લખેલ છે. જંબુસરના રે.સ.નં. ૧૮૨૪/અ વાળી જમીન જંબુસર નગરપાલિકાને ઘનકચરાના નિકાલ સારું ફાળવવામાં આવી છે અગાઉ જંબુસર નગરપાલિકાના સરક્યુલર ઠરાવ ૧૧/૫/૨૦૧૬ તારીખથી આ જમીનમાં માટી ખોદવા માટે […]
Continue Reading