માંગરોળ 108 સ્ટાફ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે કર્યું વૃક્ષારોપણ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત લોકો દ્વારા પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ કરવામાં છે આજ રોજ માંગરોળ 108 ટિમ દ્વારા માંગરોળ 108 ઓફિસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 108 ટિમ દ્વારા લોકોને પર્યાવરણ નું રક્ષણ કરવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જુનાગઢના પ્રોગ્રામ મેનેજર […]

Continue Reading

અંબાજી: લોકડાઉનમાં કંઇક છૂટ મળીને દુકાન ખુલી, ત્યાં તો તસ્કરો એ હાથ સાફ કર્યો

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજીમાં ગુલજારીપુરા આગળ માધ્યમિક શાળાની સામે દુકાનમાં ચોરો એ હાથફેરો કર્યો. દુકાનની પાસેની દુકાન- ગોડાઉનમાં લાગેલા cctv કેમેરાના વાયરો કાપીને દુકાનમાંથી અંદાજે 12000 જેટલો માલસામાન લઈ ફરાર થયા. દુકાનની ઉપરથી પતરા ખોલી, દુકાન માં ઉતરી ચોરીને આપ્યો અંજામ. અગાઉ પણ આ જ દુકાનને ત્રણ થી ચાર વાર નિશાન બનાવી છે. ઘટનાની જાણ […]

Continue Reading

નર્મદા: કેવડિયાના ૬ ગામોમાં ફેન્સીંગના મુદ્દાને લઇને કલેકટરને આવેદન આપવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રશ્ર્ને છેલ્લા કેટલાક દિવસથી તંત્ર ધ્વારા ફેન્સીંગ વાડ બનાવવાના પ્રશ્ર્ને તંત્ર અને ત્યાં 6ગામના સ્થાનિક લોકો વચ્ચે ઘરષણ સજૉય રહ્યું છે.આદિવાસીઓ તેમજ ત્યાંના સ્થાનિક લોકો આ અંગે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે સ્થાનિક લોકોના પ્રશ્ર્નો નો સુખદ ઉકેલ થાય અને તેનું સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો […]

Continue Reading

નર્મદા: રાજપીપલાની મહિલાઓ એ તેમના પતિની લાંબી ઉમર માટે વડ સાવિત્રી વ્રત કર્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા આજે જેઠ સુદ પૂનમ ના દિવસે માતા સાવિત્રી નું વ્રત વડ સાવિત્રી તરીકે ઓળખીએ છીએ આ વ્રત મહિલા માટે ખૂબ મહત્વ હોય છે અને માન્યતા એવી છે આ વ્રત પોતાના પતિ માટે રાખવાથી આવેલું સંકટ દૂર થાય અને તેમનું આયુષ્ય લાબું થાય છે અને આ વ્રત કરવાથી પોતાના જીવન માં મુશ્કેલી દૂર […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાલડા ગામે વિશ્ચ પર્યાવરણ દિવસની ઉજવણી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભા તાલુકાના તાલડા ગામે સરપંચ રમેશભાઈ જાદવ દ્વારા વિશ્ચ પર્યાવરણ દિનના દિવસે 1000 જેટલા વુક્ષો વાવીને ગામ લોકોને એક નવો રાહ ચિધ્યો હતો સરપંચ અને સભ્યો દ્વારા ખુબ વુક્ષોનુ વાવેતર કરાવ્યુ હતું. “વિશ્વ પર્યાવરણ દિવસ”આજે સૌ સંકલ્પ કરીએ કે પ્રકૃતિ અને પ્રાકૃતિક સંપદા સાથે હાથ મિલાવીને તેનું સંરક્ષણ કરીએ તથા ઓછામાં ઓછુ […]

Continue Reading

રાજપીપળા ખાતે રહેતા 18 વર્ષીય યુવાન ભાર્ગવભાઈએ તાત્કાલિક રક્તદાન કરી બીમાર મહિલાને જીવનદાન આપ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના બીમાર વાસંતાબેન વસાવા ને B નેગેટીવ ગ્રુપ લોહી ની તાત્કાલિક જરૂર હોવાની જાણ સરપંચ પરિષદ-ગુજરાત,નર્મદા ઝોન ના પ્રમુખ નિરંજન ભાઈ વસાવા અને બજરંગ દળ ના કાર્યકર્તા પ્રેમસિંગભાઈ વસાવા ને થતા તેમણે તાત્કાલીક રાજપીપળા ખાતે રહેતા 18 વર્ષીય યુવાન ભાર્ગવભાઈ નો સંપર્ક કર્યો તેથી ભાર્ગવ ભાઈ એ […]

Continue Reading

નર્મદા: કોરોનામાં આર્થિક રીતે મુશ્કેલી વેઠતા લોકો,વેપારીઓ,ખેડૂતો અને વાલીઓની મદદ કરવા સરપંચ પરિસદ દ્વારા આવેદન આપવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા કોરોનામાં તમામ વર્ગ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે તંત્ર આવા લોકોની મદદ કરે એ માટે ગુજરાત રાજ્ય સરપંચ પરિસદ દ્વારા જિલ્લા કનિદૈ લાકિઅ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અને આવા લોકોની મદદ કરવાની રજૂઆત કરી જેમાં નર્મદા પંચાયત સરપંચ પરિસદના દક્ષિણ ઝોનના કન્વીનર નિરંજન વસવાએ જણાવ્યું કનિદૈ લાકિઅ હતું અકિલા […]

Continue Reading

નર્મદા ડેમની સપાટી બે મીટર વધી : 123.02 મીટર પર પહોંચી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા પ્રાપ્ત વિગતો અનુસાર. ગુજરાતમાં પણ ચોમાસું બેસવાની તૈયારીઓ છે. આ પહેલા જ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે ગુજરાત ની જીવા દોરી એટલે નર્મદા ડેમ જે નું પાણી છેક કચ્છ સુધી પોહચાડવામાં આવે છે નહેરો મારફતે જેથી ગુજરાત માં પાણી ની અછત સર્જાતી નથી ગયા ચોમાસા માં સારો એવો પાણી […]

Continue Reading

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના પોઝિટિવ કેસ મળતા ખળભળાટ, ભરૂચ જિલ્લામાં કોરોના આંકડો ૪૮ એ પોહોંચ્યો

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના દર્દી મળતા વહીવટી તંત્રએ તાબડતોડ વિસ્તારને શીલ કરવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ગામે ઝકકરિયા મસ્જિદવાળા ફળીયામાં રહેતા સુહેલ અહમદ અમીજી ઉ.વ ૩૫ ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ઘરે જ રહેતા હતા અને તેમને શરદી ખાંસી થતા તેમણે જંબુસર ખાતે દારુલ ઉલુમ દવાખાનામાં સારવાર લીધી હતી જ્યાં તેમને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વિભાગના કંટ્રોલરૂમ કાર્યરત

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વિભાગના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ નંબર ૦૨૮૭૮-૨૮૫૦૬૩/૬૪, હેલ્પલાઈન ૦૨૮૭૬-૧૦૭૭, ફીશરિઝ વિભાગ ૨૪૭૨૮૨, પોર્ટ ઓફિસ ૨૨૧૧૩૯, પોલીસ વિભાગ ૨૨૨૧૦૧, પી.જી.વી.સી.એલ. વેરાવળ ૯૬૮૭૬૩૩૭૮૪, પી.જી.વી.સી.એલ ઉના ૦૨૮૭૫-૨૨૨૭૮૨, માર્ગ મકાન વિભાગ ૨૨૦૨૩૭, નગરપાલીકા ફાયર બ્રિગેડ ૨૨૦૧૦૧, જિલ્લા પંચાયત ૨૮૫૨૨૪, એસ.ટી.ડેપો ૨૮૫૦૬૪, સિંચાઇ વિભાગ ૨૬૭૩૨૫૩ તેમજ તાલુકાકક્ષાના […]

Continue Reading