નર્મદા : કેવડિયા છ ગામ અસરગ્રસ્તો બાબતે તમેં ચૂપ કેમ છો કહી ભરૂચ સાંસદ ને ધમકી આપનાર બે વિરુદ્ધ ફરીયાદ
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મનસુખભાઇ વસાવા અને ગણપત રબારી ને તીરથી વીંધી નાંખીશુ અને પાળીયાથી ટુકડા ટુકડા કરી દઇશુ ની ફોન પર ધમકી બાબતે ભાગ્યેશ વસાવા તેમજ અન્ય એક સામે ફરિયાદ. હાલ ઘણા દિવસ થી ચાલી રહેલા કેવડિયા છ ગામના અસરગ્રસ્તો ના ઘર્ષણ નો મામલો દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે […]
Continue Reading