દીવમાં બ્રહ્મસમાજ દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના શ્રી ૮૪ જ્ઞાતિ દીવ બ્રહ્મસમાજ દ્વારા સવારે હાટકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ શ્રીગણેશજી, નવગ્રહ, મહાદેવ તથા મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી અને ગાયત્રી માતાનું માનસ પૂજન તથા યજ્ઞના સાક્ષી પ્રત્યેક્ષ ભૂદેવનું પૂજન કર્યાં બાદ સોપારી હોમીને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી. વેદમાતા ગાયત્રી યજ્ઞનો મુખ્ય હેતુ મહામારી કોરોના વાયરસ […]

Continue Reading

મહીસાગર: લંડનની સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકને સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ એનાયત

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વૈશ્વિક મહામારી કોરોના એ જયારે સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે ત્યારે આ સમયમાં કેટલાક નેતાઓ અને સમાજસેવકો દેવદૂત બનીને જનતા ની સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી . આવાજ જનતાના સેવક અને લુણાવાડાના યશસ્વી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક ને વૈશ્વિક મહામારી કોરોના માં કરેલ અભૂતપૂર્વ કામગીરી બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા ના સોનેલા ગામે સ્મશાન યાત્રા માં 20 થી વધુ માણસો જોડાતા કાર્યવાહી કરાઈ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ગામ માં નીકળેલી સ્મશાન યાત્રા માં 20 કરતા વધારે માણસો ની ભીડ થતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ લુણાવાડા મામલતદાર દ્વારા સ્મશાન યાત્રા માં સરકારી ગાઈડ લાઈન નું પાલન ન કરનાર પરિવાર સામે કાર્યવાહી લુણાવાડા મામલતદાર એ લુણાવાડા પોલીસ મથક જઇ સ્મશાન યાત્રા માં પરવાનગી વગર ના માણસો સામે પોલીસ ફરિયાદ લુણાવાડા પોલીસે […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ ૧૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હાલ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૯૩૦ વ્યક્તિઓના કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોમ ક્વોરોન્ટાઇન હેઠળ ૩૯૬૭ વ્યક્તિઓને રાખવામાં આવ્યા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની […]

Continue Reading

મોરબી: શેરીમાં બોલેરો કાર પાર્ક કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી,જીવલેણ હુમલો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં આવેલ સરાનાકા પાસેના જુના દલિતવાસ વિસ્તારમાં શેરીમાં બોલેરો કાર પાર્ક કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ તલવાર-પાઇપ અને છુટા પત્થરના ઘા કરીને જીવલેણ હુમલો કરીને મારામારી કરવામાં આવી હતી જેમાં ફરીયાદ નોંધાવા પામેલ છે. હળવદના જુના દલિતવાસ સરાનાકા પાસે રહેતા જીવણ મગનભાઈ પરમાર (ઉંમર ૨૧) તેમજ સાહેદ જ્યોતિબેનને મારામારીના […]

Continue Reading

અમરેલી: જિલ્લામાં ૨૩ ગામોને એલર્ટ કરાયા : દરેક ગામ માં હેલ્થની ટિમ તેમજ તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાંથી પણ સ્ટાફ તૈનાત

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડા અન્વયે તમામ સાવચેતીરૂપ કામગીરી પૂર્ણ – કલેકટરશ્રી વાવાઝોડાંના પગલે રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની એક ટીમ જાફરાબાદ ખાતે કાર્યરત પી.જી.વી.સી.એલ. દ્વારા દરેક તાલુકા વાઇસ કવીક રિએક્શન ટિમ કાર્યરત ભારે પવનના લીધે જો વિજપોલમાં નુકસાન થાય તો તેનો ત્વરિત ઉકેલ માટે પી.જી.વી.સી.એલ.ની ટિમ ખડેપગે તૈનાત ૩ જી જૂને રાજુલા અને જાફરાબાદના […]

Continue Reading