જૂનાગઢ: કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સરકાર શ્રી દ્વારા કરવામા આવતી ચણાની ઓછી ખરીદીના વિરોધમાં કર્યા સુત્રોચ્ચાર અગાઉ પ્રતિવિઘે 200 કિલો ચણાની ખરીદી કરવામા આવતી હતી હાલમાં પ્રતિવિઘે માત્ર 50 કિલો ચણાની ખરીદી કરવામા આવતી હોવાના વિરોધમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર સરકાર ખેડુતોની મશ્કરી બંધ કરે અને નિયમ મુજબ પુરતી ખરીદી કરવાની ખેડુતોની માંગ Editor / Owner Dharmesh Vinubhai […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કાર્બેટથી પકવેલી કેરીનું ધુમ વેચાણ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના બજારોમાં થઈ રહ્યુ છે વેંચાણ નગર પાલિકા ફુડ શાખા આરોગ્ય વિભાગ મૌન લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ધંધાર્થીઓ સામે ભરાશે પગલાં? કાર્બેટથી પકવેલી કેરીમાં ઉપયોગ કર્યા બાદ કાર્બેટ ફેંકાય છે કચરામાં કાર્બેટયુકત કચરો ખાવાથી રખડતા પશુઓ પણ બને છે બિમારીનો ભોગ રોગચાળો ફેલાવાની દહેશત Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 […]

Continue Reading

કોરોના વોરિયસને સાડી ડ્રેસ ની ભેટ અપાઈ

રિપોર્ટર: વિક્રમ સાંખટ હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્ર્વમાં સાલી રહી છે ત્યારે પોતાના પરીવાર ની ચિંતા કર્યા વિના શેવા આપી રહ્યા છે ત્યારે લંબે હનુમાન રોડના ભરતનગર ખાતે વીર જલકારી મહિલા મંડળ દ્વારા અને નંબર ૧૪ કરંજ મગોબના કોર્પોરેટર કૈલાસબેન વિઠ્ઠલભાઈ ભાલીયા ડ્રેસ અને સાડી આપી સન્માન કરવામાં આવ્યુ હતું. કોરાનાના પગલે લોકડાઉન દરમિયાન […]

Continue Reading

અમરેલી: ધારાસભ્ય અંબરીશભાઈ ડેરએ રાજુલામાં કપાસના ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી અને ગ્રામજનોમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કર્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકા ના ભાવે કપાસ ની ખરીદી શરુ છે જેમાં ખેડૂતો ના હજુ પણ ઘણા પ્રશ્નો છે તે સમજવા માટે બે દિવસ પહેલા રાજુલા માં ખરીદ કેન્દ્દ ની મુલાકાત લીધી. ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા ક્રમ વાર જ ખરીદી થાય , નવી નોંધણી ઓ શરુ થાય , ગુણવત્તા વાળા […]

Continue Reading

અમરેલી: માનવ સેવાના ઉચ્ચ હેતુ માટે વિના મૂલ્યે તેમના મત વિસ્તારમાં હોમિયોપૅથીક દવાનું વિતરણ ચાલુ કરાયુ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી હાલમાં આ વિસ્તારનાં લોકો દ્વારા કરાતી ચર્ચા મુજબ અબંરીશભાઈ જ્યારે ધારાસભ્ય ન હતા ત્યારે પણ માનવ સેવા હર હંમેશા કરતા જ આવ્યા છે ને ધારાસભ્ય બન્યા પછી પણ દરેક ક્ષેત્રમાં દરેક સેવા કરે છે જેમકે બાળકોમાં પતંગ વિતરણ ચકલીના માળાનુ વિતરણ કેલેન્ડર વિતરણ રાશન કિટ વિતરણ દરેક ગામે ને સેનીટાઈઝર કરવાનું હોય […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાયૅવંદના સન્માનપત્ર એનાયત

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોવિડ -19 સામે લડી રહેલા ઞીર સોમનાથના કોરોના યોધ્ધાઓનુ કાયૅવંદના સન્માનપત્ર આપી કૃતઞ્નતા વ્યકત કરતા ઞીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આદરણીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી, એસ.પી.સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નાયબ કલેકટર શ્રી, ના.જિ.વિ.અધિકારી શ્રી, જિ.શિ.અધિકારી શ્રી, જિ.આરોગ્ય અધિકારી શ્રી, અધિક કલેકટર શ્રી, એ.એસ.પી.સર, પ્રાન્ત અધિકારી સાહેબ તમામ, તમામ […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડીયા ગામે ફેન્સીના મુદ્દાને લઈને ફરી એક વખત ઘર્ષણ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામમાં પ્રાથમિક શાળાની પાછળ આવેલી જમીનમાં સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સીંગની કામગીરી કરવા માટે આવ્યા હતા. જેને લઇને ગામલોકો અને અધિકારી તથા પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી ના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામ લોકોનું કહેવું છે […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં પ્રધાનમંત્રીના આદેશનો ખુલ્લેઆમ ભંગ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે લોકડાઉંનનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો હાલમાં લોકડાઉંન નો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે તેમજ દેશના વડાપ્રધાન શ્રી એ લોકડાઉંનનો અમલ કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે તેમજ નર્મદા જિલ્લામાં 144 કલમ પણ લાગુ પડેલ છે તેમ છતાં પણ આ […]

Continue Reading

ખાંભાઃ લાયસન્સ વગર ખાતર વેંચાતા ૪ વેપારી સામે ફરિયાદ

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગને મળેલ બાતમીના આધારે ગઈકાલે ખાંભા બસ સ્ટેશન નજીક આવેલા કડિયા કુંભાર વાડીના શોપિંગ સેન્ટરમાં આવેલી એક દુકાનમાં રેડ પાડવામાં આવેલ હતી. રેડ દરમિયાન ખાતરનાં એક ટ્રકમાંથી ખાતર ઉતરી રહેલ હતું. આ ખાતર ઓર્ગેનિક મેન્યુઅલ ખાતર હતું. તપાસનિશ અધિકારી દ્વારા ખાતર વેચાણ લાઈસન્સ માગવામાં આવેલ હતું. દુકાનદાર લાઈસન્સ ધરાવતો […]

Continue Reading

ગીરગઢડાઃ મઘરડા ગામે સિંહોના ધામા

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગિરગઢડા તાલુકાના મધરડી ગામે ગઈ માધ્ય રાત્રી યે એક સિંહો નું ટોળુગામ માં આવી વિરાભાઈ માલાભાઈ વાઝા ના ડેલામાં વાસરડાનું મરણ કરેલ છે અત્યારે ધરતીપુત્ર ને ભર સીઝન ચાલતી હોય અને વન્ય પ્રાણી અચાનક ગામ ભણી આવી જતા મધરડી નાનું એવું ગામ ભયના ઓથાર નીચે.. લોકોમાં ભયનો મ્હોલ જોવા મળી રહ્યો છે. […]

Continue Reading