દાહોદ: પીપલોદ હાઈવે પર સ્વિફ્ટ ગાડી બે બાઈકને અડફેટમાં લેતો બાઈક ઉપર સવાર બે ના મોત ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના પીપલોદ હાઇવે ઉપર એમ.પી પાર્સિંગના સ્વિફ્ટ ગાડીના ચાલકે બે બાઇકને પાછળથી અડફેટમાં લેતા એકનું ઘટનાસ્થળે મોત અન્ય એકને સારવાર હેઠળ લઈ જતાં મોત જ્યારે ત્રણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ સ્વિફ્ટ ચાલકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામ નજીકના હાઇવે ઉપર વહેલી સવારનાં આઠેક વાગ્યાના […]

Continue Reading

નર્મદા કલેકટરે આગામી ચોમાસાને લઈને 10 નાયબ મામલતદારોની બદલી કરી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આગામી 15 જૂન થી ચોમાસાની ઋતુની શરૂઆત થવાની હોય જેમાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે.ચોમાસામાં તાલુકા જિલ્લા કક્ષાએ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન શરૂ કરવાના હેતુથી નર્મદા જિલ્લા કલેક્ટર આર.એમ કોઠારીએ વિવિધ જગ્યાઓ પરથી ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરો ચાલુ કરીને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે […]

Continue Reading

મોરબી: હળવદના ટીકર ગામે રૂપિયાની લેતી-દેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ,આઠને ઈજા: બે બાઇક સળગાવી નાખ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ટીકર ગામે આજરોજ રૂપિયાની લેતી-દેતી બાબતે અને જુના મનદુખના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને મોરબી કેટલાક શખ્સોએ બોલાવવામાં આવ્યા હોવાથી તેઓ બાઇક લઇને મોરબીથી મારામારી કરવા માટે ટીકર ગામે આવ્યા હતા. ત્યારે ગામના લોકોએ મોરબીથી આવેલા શખ્સો પૈકીના બે શખ્સના બાઇકને સળગાવી નાખ્યા હતા અને આ બનાવની […]

Continue Reading

આદિનાથ ભગવાન મહા વદ 13ના દિવસે 10000 સાધુની સાથે અષ્ટાપદ પર્વતથી મોક્ષે ગયા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આદિનાથ ભગવાન મહા વદ 13ના દિવસે 10000 સાધુની સાથે અષ્ટાપદ પર્વતથી મોક્ષે ગયા હતા આદિનાથ ભગવાન અને બીજા સાધુઓના ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આદિનાથ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર જિનાલય બંધાવ્યું. અષ્ટાપદ પર્વત પર ભરત ચક્રવર્તીએ સિંહ નિષધા નામનું જિનાલય બંધાવ્યું. તે એક યોજન લાબું , અડધો યોજન પહોળું […]

Continue Reading

રાજકોટ: શાપર વેરાવળ પી.એસ.આઇ. એન.વી.હરિયાણીએ બાતમી ના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૯૧ બોટલ તથા મોબાઈલ ૨ કી.રૂ.૫૫૦૦ કુલ મળીને રૂ.૬.૬૬.૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મિણા ની સૂચના અન્વયે ગોંડલ DYSP પી.એ.ઝાલા ની સૂચના મુજબ શાપર(વે) પો સ્ટે. PSI કે.એ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃતિઓ નેસ્ત નાબૂત કરવા શાપર(વે) પો.સ્ટે. PSI એન.વી.હરિયાણી . તથા પો.હેડ.કોન્સ રોહિતભાઈ બકોત્રા તથા પો.કોન્સ માવજી ડાંગર તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ રવુભાઈ ગિડા તથા પો.કોન્સ […]

Continue Reading