નર્મદા જિલ્લા સેવાસદનમાં કાર્યરત બાળ સુરક્ષા વિભાગની કચેરીમાં કર્મચારીઓના માથે મંડરાતું જોખમ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કચેરીની છત ઉપરથી રોજ પોપડા પડે છે. છતમાં કટાઈ ગયેલા સળિયા પણ સ્પષ્ટ દેખાતા હોવાથી નીચે બેસતા કર્મચારી પર મંડરાતું જોખમ જિલ્લા સેવા સદનની બિલ્ડીંગમાં આવી ઘણી કચરીઓ જોખમી હશે ત્યારે જોખમ નીચે કામ કરતા કર્મચારીઓના હિતમાં તાત્કાલિક મરામત જરૂરી છે. રાજપીપળા ખાતે આવેલી નર્મદા જિલ્લા સેવા સદન બિલ્ડીંગના ભોઈ તળિયે […]

Continue Reading

દાહોદ : બજાજ ફાઈનાન્સથી લીધેલ મોબાઈલ ફોનના હપ્તાની ઉઘરાણી માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને જીવન ટૂંકાવ્યું.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ પોલીસે પીએમ માટે દફનવિધિ કરાયેલી લાશને બહાર કાઢી દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતો એક ૪૦ વર્ષીય આશાસ્પદ યુવાને ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનો દ્વારા આ યુવાનને સમાજના રિતી રિવાજ મુજબ કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવ્યો હતો. આ યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી હશે તેનો ખ્યાલ પરિવારજનોને પણ સતાવતો હતો […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં બે જુથ વચ્ચે અથડામણ સામ સામે ફાયરીંગ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના જાણવા મળતી વિગત મુજબ આજે સવારે ઉનાનાં પૂર્વ ધારાસભ્ય ત્થા નગરપાલીકાના પ્રમુખ ત્થા ભાજપનાં આગેવાન કાળુભાઈ ચનાભાઈ રાઠોડ ઉના શહેર ભાજપ પ્રમુખ મીતેષભાઈ શાહના બુલેટ ઉપર ગીરગઢડા રોડ ઉપર એમ.કે.પાર્કમાં ઉના નગરપાલીકાના પૂર્વ નગર સેવીકા ગીતાબેન કાંતીલાલ છગનુ અવસાન થતા તેમને ત્યાં બેસવા ગયેલ હતા ત્યાંથી નીકળી અને આ વિસ્તારમાં રહેતા અનુભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: ઘોઘલામાં ગેસ લીકેજથી આગ લાગી, કોઈ જાનહાની નહીં

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઘોઘલા ચાચરના ચોરા પાસે સવારે એક હોલમાં રસોઈ થતી હતી. જેમાં બે ગેસ સીલીન્ડર હતા જેમાનાં એક સીલીન્ડરમાં લીકેજ થતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલીક ઘટના સ્થળે પહોચી અને આગને કાબુમાં લીધી હતી આગથી કોઈ જાનહાનિ થયેલ નથી. Editor / Owner Dharmesh Vinubhai Panchal ૭૫૭૨૯૯૯૭૯૯ Krishna GTPL Chanel NO 981 […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં હજુ પાન મસાલામાં કાળો બજાર ચાલુ,કેસરી સેનાએ પાનના દુકાનદારોને સાથે રાખી મામલતદાર તથા નગરપાલિકા ચિફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદની જાણીતી એજન્સીઓના વિડીયો ફોટા પણ નામ સાથે થઈ રહ્યા છે સોસિયલ મીડિયામાં વાઈરેલ કેશોદ માં પણ લોકડાઉન ચારમાં એજન્સીઓ અને ગલ્લા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ કેટલાક મોટા લોભિયા વેપારીઓ પાન મસાલાની છાપેલી કિંમત કરતા અનેક ગણી કિંમત લઈ રહ્યા છે ત્યારે કેશોદ કેશરી સેનાના પ્રમુખ પ્રવીણ પટેલની આગેવાનીમાં […]

Continue Reading

જેતપુર: યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને ખોટી રીતે કાવતરા તેમજ હથિયારો સહિતની કલમો લગાડેલ હોય તે અંગે યોગ્ય તપાસ કરવા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા રક્તદાન અંગદાન કન્યા કેળવણી સામાજિક સમરસતા તેમજ ભૂખ્યાને ભોજન વગેરે પ્રવૃત્તિ કરવામાં આવે છે , આવી સેવાકીય પ્રવૃત્તિના આશયથી ટ્રસ્ટના સ્વયંસેવક યુવાનો યુદ્ધ એજ કલ્યાણની જગ્યા પર મળેલ હોય ત્યારે પોલીસ દ્વારા રેડ કરી લોકોની ખોટી રીતે ધરપકડ કરવામાં આવેલ હતી.તેમજ ઓફિસમાંથી મળી આવેલ હથિયારોમા પાવડો. કોદાળી […]

Continue Reading

અમરેલી: પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ લાઠી તાલુકામાં ત્રણ કરોડના ખર્ચે નવ માર્ગો બનશે

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજૂઆત ટુક સમયમાં કામ શરૂ કરાશે બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ માટે સતત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સફળ રજૂઆત કરી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રોડ રસ્તાઓ મંજુર કરાવી રહ્યા છે અગાઉ બાબરા તાલુકામાં પણ કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા રોડ મજુર કરાવી ગુણવત્તા યુક્ત […]

Continue Reading

નર્મદા: રાજપીપલા ખાતે એસ.ટી.બસ ડેપો દ્વારા સરકારે આપેલી ગાઈડેલાઈનનું ચુસ્ત પાલન કરાય રહ્યું છે.

રિપોર્ટર: અંકુર ઋષી, રાજપીપલા નર્મદા જિલ્લામા રાજપીપલા ખાતે એસ ટી બસ ડેપો દ્વારા સરકારે લોકડાઉન 4 નું ચુસ્ત અમલ સાથે ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બસ ડેપો તંત્ર દ્વારા જણાવવામાં એમ આવ્યું હતું કે સરકારના આદેશ મુજબ કડક પાલન કરી અમુક રાહત સાથે બસ ડેપો નું મેનેજમેન્ટ સાથે અમે કડક પાલન કરી રહ્યા છે […]

Continue Reading

વિસ્થાપન ની લટકતી તલવાર વચ્ચે જીવતા 14 ગામો ના આદિવાસીઓ ની વ્હારે સરપંચ પરિષદ ના નિરંજન વસાવા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની 70 વર્ષ થી બલિદાન આપી હાડમારી ભોગવી રહેલાં કેવડીયા અને આજુ બાજુના ગામો ના આદિવાસીઓ ની સમસ્યાઓનું નિવારણ લાવવા મેદાને પડેલાં સરપંચ પરિષદ ના નિરંજન વસાવા એ ભણેલાં ગણેલા આદિવાસીઓને એક થઈ આગળ આવવા હાંકલ કરી છે. કેવડિયા, વાગડિયા, નવાગામ, લીમડી, કોઠી, અને ગોરા આ 6 ગામનો વિસ્થાપનનો પ્રશ્ન 1961-62 થી […]

Continue Reading

નર્મદા: હજુ પણ રૂઢિવાદ માં જીવતી આદિવાસી પ્રજા, બીલવાટ ની યુવતીએ ગામ માં જ લગ્ન કર્યા એટલે સજા કરાઈ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની આદિવાસી પંથકમાં જુવાન આદિવાસી છોકરી ને લાકડીઓથી ગ્રામજનોદ્વારા માર મારતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો માં એક ગ્રામજન દ્વારા ગામની જ યુવાન દીકરીને પકડી રાખવામાં આવેલી છે.અને અન્ય ગ્રામજનો દ્વારા તેને લાકડી થી ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. આ યુવતીને જાણે તાલિબાની કાયદા મુજબ સજા આપવામાં આવી રહી […]

Continue Reading